________________
१०६
जीवदयाप्रकरणम् प्रति पत्तिनिबन्धनतया तत्सार्थक्यात् । जिनवचनानुसृत्या कृपैकपरत्वमेव भवविरहावन्ध्यकारणमिति हृदयम् । न च हिंसापरिहारमात्रम्, अपि तु प्रियवचनोच्चरणमपि कथञ्चिद्दयेति तदुपदेशमाहसो सबस्स वि पुज्जो सबस्स वि हिययआसमो होइ । जो देसकालजुत्तं पियवयणं जाणए वुत्तुं ॥११४॥
સંત પર્વ નિતિજ્ઞા:-: પર: પ્રિયવાહિનીમ્ ? - રૂતિ | ननु स्वीकुर्मः - दयैवोपादेया - इति । किन्तु श्व: परेधुर्वा
આશય એ છે કે જિનવચનનું અનુસરણ કરવા દ્વારા દયામાં અનન્યપણે તત્પર બનવું એ જ સંસારથી છૂટકારો મેળવવાનું અમોઘ કારણ છે.
| હિંસાનો પરિહાર એ જ દયા છે, એવું નથી. પ્રિયવચન બોલવું એ પણ અમુક અપેક્ષાએ દયા છે. માટે તેનો ઉપદેશ કહે છે –
તે સર્વને પૂજ્ય છે, સર્વના હૃદયનો તે આશ્રમ (આશ્વાસનસ્થાન) છે, કે જે દેશ અને કાળને અનુરૂપ પ્રિયવચન બોલવું જાણે છે. / ૧૧૪ |
માટે જ નીતિવેત્તાઓએ કહ્યું છે - પ્રિય બોલનારાઓ માટે કોણ પરાયું છે ? અર્થાત જેઓ પ્રિયવચન બોલે છે, તેમના પ્રત્યે બધા સ્વજન જેવું આચરણ કરે છે.
શંકા - “દયા જ ઉપાદેય છે એ તો અમે સ્વીકારીએ છીએ, પણ કાલે કે પરમદિવસે તેનું ગ્રહણ