Book Title: Jivdaya Prakaranam Author(s): Kalyanbodhisuri Publisher: Jinshasan Aradhak Trust View full book textPage 136
________________ 2 હૃદયને કરુણાનો સાગર બનાવવા માટે. દિલને દયાનો દરિયો બનાવવા માટે... જ મનને માખણ કરતાં ય કોમળ બનાવવા માટે... - આત્માના પ્રત્યેક પ્રદેશને જીવદયાના સંવેદનોથી વ્યાપ્ત બનાવવા માટે... અને જીવદયાના ચમત્કારિક અદ્ભુત ફળો મેળવવા માટે... - પુનઃ પુનઃ પરિશીલનીય ગ્રંથ. | MULTY GRAPHICS (022) 23873222 208842 ન માંથી કરી ન કરીPage Navigation
1 ... 134 135 136