________________
૨૦
जीवदयाप्रकरणम्
न हि वार्द्धक्यबलात्काराभिभूतं पुरुषं रक्षितुं प्रभवति स्वजनवर्गः, जीवदयाया एव जराज्वरौषधत्वादित्यासेवनीयમેવતિ ભાવ: | વિશ્વ -
भवरन्ने जीवमओ जो गहिओ तेण मरणसीहेण । ૩મત્યાં મોટું સયા જેવા ય ફંદા વિ .
अन्वाह - जहेह सीहो व मियं गहाय, मच्चु नरं णेइ उ अन्तकाले । न तस्स माया न पिया न भाया, कालंमि तंमि सहरा भवंति - इति (वैराग्यशतके ४३) । न हि स्वतोऽशरणा:
- ઘડપણની જબરદસ્તીથી પરાભવ પામતા પુરુષને સ્વજનવર્ગ બચાવી શકતો નથી. કારણ કે ઘડપણરૂપી તાવને મટાડવાનું એક જ ઔષધ છે, જીવદયા. માટે તેનું સેવન કરવું જોઈએ, એવો અહીં ભાવ છે. વળી –
સંસારાટવીમાં તે મરણસિહે જે જીવમૃગનું ગ્રહણ કર્યું છે, તેને છોડાવવા માટે સ્વજનો, દેવો અને ઇન્દ્રો પણ સમર્થ નથી. / ૧૦૮ ..
કહ્યું પણ છે – જેમ સિંહ હરણને ઉપાડી જાય, તેમ મૃત્યુ અંતકાળે મનુષ્યને લઈ જાય છે. તેના માતા, પિતા કે ભાઈ તે સમયે તેના સહાયક બનતા નથી. (વૈરાગ્યશતક ૪૩)