________________
जीवदयाप्रकरणम्
पशुसाधर्म्यमन्तरेणासम्भवात् पशुरेवासावित्याशयः । किञ्च जं नारयाण दुक्खं तिरियाणं तह य माणुसाणं च । तं जीवपीडजणियं दुब्बिसहं होइ लोयम्मि || १०१ ||
પશુ જ છે, એવો અહીં આશય છે.
વળી
स्यादेतत्, नारकादिदु:खस्य दुर्विषहत्वे सत्यपि नास्माकं ततः साध्वसम्, जीवशरीरयोर्नामान्तरत्वात्परलोकिनो विरहादिति चेत् ? न, अहम्प्रत्यदितः प्रत्यक्षप्रभृतिप्रमाणतस्तत्प्रसिद्धेः, प्रपञ्चितमेतदन्यत्रेति नात्र प्रतन्यते । ( दृश्यतां भुवनभानवीयवार्त्तिकं न्यायविशारदम् ।) नापि कालव्युपरतेरपि जीवपर्यवसाना
१. ग
९५
-
-
નારકોને, તિર્યંચોને અને મનુષ્યને જે દુઃખ છે, તે જીવોને પીડા આપવાથી ઉત્પન્ન થાય છે. લોકમાં તે દુઃખ अत्यंत दुःष छे. ॥ १०१ ॥
શંકા - ના૨ક વગેરેનું દુઃખ ભલે ખૂબ દુઃષહ હોય, તો પણ અમને તેનો ભય નથી. કારણ કે જીવ અને શરીર આ બંને એ પર્યાય નામ જ છે. માટે પરલોકમાં જનાર કોઇ છે જ નહીં.
सभाधान - तेवुं नथी, 'अहं प्रत्यय' वगेरे प्रत्यक्ष પ્રમાણથી, ‘કર્મફળભોગ' વગેરે અનુમાન પ્રમાણથી તે
-
हो ।