________________
जीवदयाप्रकरणम्
ત્તિ (૩૫રેશમાનામ્ ૮૨, ૮, ૧૦૧) નનું થી વાચ स्वल्पफलम्, तदा 'नत्थि से किंचि' - इति प्लवत इति चेत् ? न, दयासंयुततपसोऽल्पस्याप्यसङ्ख्येगुणफलप्रदत्वेन तदपेक्षयातिस्तोकत्वेन तदभावविवक्षणात्, न हि कार्षापणमात्रसहितो धनवान्नित्युच्यतेऽपि तु निर्धन एवेति प्रतीतम् । दयाप्रयुक्तफलबाहुल्यमेव साक्षादाचष्टे -
તેનું અલ્પ ફળ મળે છે. પૂર્વકાળે પૂરણે ચિરકાળ સુધી અતિ દુષ્કર તપ કર્યો, તે જો તેણે દયામાં તત્પર થઈને કર્યો હોત, તો સફળ થાત. (ઉપદેશમાળા ૮૧, ૮૨, ૧૦૯)
શંકા - જો તેનું થોડું પણ ફળ હોય, તો ‘તેનું કાંઈ ફળ નથી એવું વચન સંગત થતું નથી.
સમાધાન – ના, કારણ કે દયાસહિત તપ થોડો હોય, તો પણ તે અસંખ્યગણું ફળ આપે છે. તેની અપેક્ષાએ દયા વિનાનું ફળ સાવ થોડું હોવાથી તે છે જ નહીં, એવી વિરક્ષા કરી છે. જેની પાસે માત્ર એક કાર્દાપણ હોય, તે ધનવાન નથી કહેવાતો, પણ નિર્ધન જ કહેવાય છે, એ પ્રતીત છે. દયાને કારણે ઘણું ફળ મળે છે, એ વાત ગ્રંથકારશ્રી સ્વયં કહે છે -