________________
जीवदयाप्रकरणम्
जो जीवदयाजुत्तो तस्स सुलद्धो य माणुसो जम्मो । जो जीवदयारहिओ माणुसवेसेण सो पसुओ ॥९६॥
दयालुत्वमेव मानुषलक्ष्मेति हृदयम् । पक्षान्तरं प्रस्तौतिअहवा दूरपणट्ठो संपई पसवत्तणस्स सो पुरिसो । जो जीवदयाजुत्तो करेइ जिणदेसियं धम्मं ॥१७॥
लक्षणानुयायित्वालक्षितभावस्य । किञ्च -
જે જીવદયાથી યુક્ત છે, તેનો મનુષ્ય જન્મ સફળ છે. જે જીવદયા રહિત છે, તે મનુષ્યના વેષમાં પશુ છે. || ૬ ||
દયાળુપણુ એ જ મનુષ્યનું ઓળખચિહ્ન છે, એવો અહીં આશય છે. અન્ય પક્ષના ઉપન્યાસ કરે છે
અથવા તો જે જીવદયાથી યુક્ત થઈને જિનકથિત ધર્મને આચરે છે, તે જીવ વર્તમાનમાં પશુપણાથી અત્યંત દૂર ગયો છે. / ૯૭ |
કારણ કે લક્ષિતભાવ (મનુષ્યપણું) એ લક્ષણ (દયાળુતા)ને અનુસરે છે. માટે જો કોઈ પશુમાં પણ દયા હોય, તો એ મનુષ્યતુલ્ય સમજવો જોઈએ. વળી -
. - ૦૫ સેo |