________________
९४
जीवदयाप्रकरणम् थेवो वि तवो थेवं पि दिन्नयं जं दयाए संजुत्तं । तं होई असंख्रगुणं बीयं जह वाससंपत्तं ॥१९॥
હિષ્ય - एक्का वि जेण पत्ता नियदेहे वेयणा पहारेहिं । ने कुणइ जइ जीवदया सो गोणो नेय माणुस्सो ॥१००॥
यथा मम प्रहारैर्वेदनोत्पद्यते, तथाऽन्येषामपि जीवानाम्, तुल्यन्यायादित्येतावताऽपि विज्ञानलवेन यच्छून्यत्वम्, तस्य
થોડો પણ તપ, થોડું પણ દાન જે દયાથી સહિત હોય તે વરસાદને પામેલા બીજની જેમ અસંખ્યગણું ફળ આપે છે. તે ૯૯ |
વળી -
જેણે પોતાના શરીરમાં પ્રહારોથી એક પણ વેદના પામી હોય, તે જો જીવદયા ન કરે, તો તે મનુષ્ય નહીં, પણ બળદ જ છે. તે ૧૦૦ |
જેમ મને પ્રહારોથી વેદના થાય છે, તેમ અન્ય જીવોને પણ વેદના થાય છે. કારણ કે બંને પક્ષે તુલ્ય જાય છે. આટલું આંશિક વિજ્ઞાન પણ ન હોય, એ તો પશુ સાથેની સમાનતા વિના સંભવી જ ન શકે, માટે તે
૨. વર - વાસ સંપu / - વીસર્યાપથ | – વાસસંપત્ત ૨. તારિયા अण्णाण वि जीवाण होइ सब्बेसु - इति कप्रतावुत्तरार्द्धम् ।