________________
जीवदयाप्रकरणम् सीये उण्हे य तवं जइ तप्पइ उद्धबाहु पंचग्गी । दाणं च देइ लोए दया विणा नत्थि से किंचि ॥१८॥
कमठतापसादितपोवदतिस्वल्पफलत्वात्तत्तपसः, यदार्षम् - सहिँ वाससहस्सा, तिसत्तनुत्तोदयेण धोएण । अणुचिण्णं तामलिणा अन्नाणतवृत्ति अप्पफलो ॥ छज्जीवघायवहगा, हिंसकसत्थाई उवइसंति पुणो । सुबहुं पि तवकिलेसो, बालतवस्सीण अप्पफलो । जं तं कयं पुरा, पूरणेण अइदुक्करं चिरं कालं । जइ तं दयावरो इह, करिंतु तो सफलयं हुंतं
જો ઠંડી અને ગરમીમાં હાથ ઊંચા કરીને પંચાગ્નિ તપ તપે અને લોકમાં દાન આપે, તો પણ દયા વિના તેને કિંઈ (ફળ) નો (મળે.) | ૯૮ |
કારણ કે કમઠ તાપસ વગેરેના તપની જેમ તેના તપનું ફળ સાવ થોડું છે. જેથી ઋષિવચન પણ છે - એકવીશ વાર ધોયેલું અન્ન જ વાપરવું, એવા અભિગ્રહ સાથે તામલિ તાપસે છઠ્ઠના પારણે છટ્ટ કર્યા. હાથ ઉંચા રાખીને આતાપનાઓ લીધી. આમ સાઈઠ હજાર વર્ષ સુધી ઉગ્ર તપ કર્યો. તો પણ તે અજ્ઞાનતા હોવાથી અલ્પ ફળવાળો થયો. જેઓ છકાયના જીવોની હિંસા કરે છે, વળી હિંસક શાસ્ત્રોનો ઉપદેશ કરે છે, તેઓ અતિ ઘણો પણ તપનો ક્લેશ કરે, તો પણ તે બાળતપસ્વીઓને