________________
जीवदयाप्रकरणम् ततस्तयोर्विषयविधया जीवा अपि हेतुत्वं प्रतिपद्यन्त इत्येषा जीवविसरविहितोपकृतिः । तां सम्प्रधार्य कृतज्ञतया जीवदया ક્રિયતામિત્યારશઃ | હિષ્ય - सौ होइ बुद्धिमंतो अलिएण न जो परस्स उवघाई । सो होई सुही लोए जो खाई न मज्जमंसाइं ॥१०४॥
स बुद्धिमान् भवति, यः परस्यालीकेनोपघाती न भवति, परोपघातस्य परमार्थतः स्वोपघातात्मकतया तत्प्रवृत्तस्य प्रेक्षावत्ताक्षते: । अत एव स खलु लोके सुखी - सानुबन्धપ્રાપ્તિનું કારણ છે દયા. દયાનો વિષય છે જીવો. માટે વિષયવિધાથી જીવો પણ દુઃખના વિનાશ અને સુખની પ્રાપ્તિના કારણ બને છે આમ આ જીવોના સમૂહે કરેલો ઉપકાર છે. તેને વિચારીને કૃતજ્ઞપણે જીવદયા કરો, એવો અહીં આશય છે. વળી –
તે બુદ્ધિમાન છે, જે અસત્યથી બીજાનો ઉપઘાત કરતો નથી. લોકમાં તે સુખી છે, જે મધ-માંસ ખાતો નથી. / ૧૦૪ |
તે બુદ્ધિશાળી છે, જે અસત્યથી બીજાનો ઉપઘાત નથી કરતો. કારણ કે પરોપઘાત એ પરમાર્થથી સ્વોપઘાતરૂપ છે. માટે જે પરોપઘાતમાં પ્રવૃત્ત થાય તેનું બુદ્ધિશાળીપણું રહેતું નથી. માટે જ તે લોકમાં સુખી છે ૨. સ્ત્ર - નો દારૂ રિદ્ધિમંતો