________________
जीवदयाप्रकरणम् भंजंति णं पुब्बमरी सरोसं, समुग्गरे ते मुसले गहेतुं । ते भिन्नदेहा रुहिरं वमंता, ओमुद्धगा धरणितले पडंति ।।१९।। अणासिया नाम महासियाला, पागब्भिणो तत्थ सपायकोवा । खज्जति तत्था बहुकूरकम्मा, अदूरगा संकलियाहि बद्धा ॥२०॥ सयाजला नाम नदी भिदुग्गा, पविज्जलं लोहविलीणतत्ता । जंसी भिदुग्गंसि पवज्जमाणा, एगायऽ ताणुक्कमणं करेंति ॥२१॥
નરકમાં પડેલા પ્રાણીઓ પત્થરોના સમૂહથી અથવા ગળામાં પાશ નાંખવા વગેરેથી પીડાતા ભયંકર આજંદ કરે છે.
પરમાધામી દેવો (અથવા બીજા નારકો) ગુસ્સાથી જન્માંતરના વૈરીની જેમ ખાંડણી (મુસલી વગેરે) ગ્રહણ કરી ગાઢ પ્રહાર વડે અશરણ નારકોને મારે છે. તેના પ્રહારથી ઘાયલ થયેલા, લોહી વમતા, નીચે પૃથ્વી ઉપર પટકાઈ પડે છે. તથા પરમાધામી દેવો મોટા શરીરવાળા, ભૂખ્યા, ભયંકર રૂપવાળા, હંમેશા ગુસ્સામાં રહેલા એવા શિયાળો વિફર્વે છે તેના વડે લોખંડની બેડીથી બંધાયેલા અને નજદીક રહેલા એવા નારકો શરીરના ટુકડાઓ કરીને ભક્ષણ કરાવાય છે.
ક્ષાર, રક્ત, પરૂથી યુક્ત પાણીવાળી સદા જલા નામની નદી હોય છે, લોખંડને તપાવીને પીગાળ્યું હોય તેવું ગરમ પાણી તેમાં હોય છે. એવી નદીમાં અશરણ