________________
जीवदयाप्रकरणम् तद्दौर्लभ्ये दृष्टान्तदशकम्, अत एवोच्यते-चक्रिभोज्यादिरिव नरभवो दुर्लभो, भ्राम्यतां घोरसंसारकक्षे । बहुनिगोदादिकाय-स्थितिप्यते, मोहमदिरामुखचोरलक्षे-इति (शान्तसुधारसे १२-२) । अनन्तकालान्तरे कथञ्चित्तस्मिन् प्राप्तेऽपि यथाऽसौ वैफल्यमुपयाति तदाह - तत्थ वि य केइ गब्भे मरंति बालत्तणे य तारुन्ने । अन्ने पुण अंधलया जावज्जीवं दुहं तेसिं ॥८॥ अन्ने पुण कोढियया खयवाहीगहिय पंगु मूगा य । दारिदेणऽभिभूया परकम्मकरा नरा बहवे ॥२॥ વિષયમાં પ્રવચનમાં દશ દ્રષ્ટાંતો પ્રસિદ્ધ છે. માટે જ કહેવાય છે- સંસારવન ભયંકર છે. નિગોદ વગેરેની દીર્ધ કાયસ્થિતિઓથી તે અત્યંત વિશાળ છે. મોહમદિરા વગેરે લાખ સંખ્યામાં ચોરો અહીં ફરી રહ્યા છે. ચક્રીનું ભોજન વગેરે જેમ દુર્લભ છે, તેમ આવા ભવનમાં ભટકતા જીવોને મનુષ્યભવ પણ દુર્લભ છે. (શાંતસુધારસ ૧૨-૨)
અનંત કાળે કોઈ રીતે મનુષ્યભવ મળી પણ જાય, તો પણ તે જે રીતે નિષ્ફળ જાય છે, તે કહે છે -
તેમાં પણ કેટલાંક ગર્ભમાં, બાળપણમાં કે યૌવનમાં જ મરી જાય છે. તો વળી અન્ય જીવો આધળા થાય છે. તેમને આજીવન દુઃખ રહે છે. તે ૮૧ |
તો અન્ય ઘણા મનુષ્યો કોઢિયા, ક્ષયરોગગ્રસ્ત,