________________
जीवदयाप्रकरणम्
सेसं कम्मेण वियावडाण अद्धाणखेयखिन्नाणं । वाहिसयपीडियाणं जराड़ संखंडियाणं च ॥ ९१ ॥ जस्स न नज्जइ कालो न य वेला न य दियहपरिमाणं । नए वि नथ सरणं णेइ बला दारुणो मच्चू ॥९२॥
१
ર
સા
एवं स
इय जाव न चुक्कसि एरिसस्स खणभंगुरस्स देहस्स । जीवदयाए जुत्तो तो कुण जिणदेसियं धम्मं ॥ ९३ ॥
८७
કાર્યોમાં અત્યંત વ્યસ્ત પ્રવાસના થાકથી થાકેલા, સેંકડો વ્યાધિઓથી પીડિત, ઘડપણથી સાવ ભાંગી ગયેલા જીવોનું બાકીનું આયુષ્ય એમાં જ પૂરું થઇ જાય છે. || ૯૧ ||
જેનો આવવાનો કાળ, સમય કે દિવસોનું પ્રમાણ જણાતું નથી, અને જણાય તો પણ તેનાથી બચવા માટે કોઈનું શરણ નથી. મૃત્યુ ભયંકર છે, એ જબરદસ્તીથી જીવને ઉપાડી જાય છે. ॥ ૯૨ ॥
આ સ્થિતિમાં -
જ્યાં સુધી આ ક્ષણભંગુર શરીરથી તું ભ્રષ્ટ ન થાય, ત્યાં સુધી જીવદયાને ધારણ કરીને જિનકથિત ધર્મનું
પાલન કરે. ॥ ૯૩ ||
૩. ગ -. નરણ । રે. ગ ०णं न य वेला ।
1