________________
जीवदयाप्रकरणम्
___ एतदपि दिङ्मात्रमेव, सामस्त्येन नरकदुःखवर्णने केवलिनोऽप्यशक्तत्वात् । अपि च - अच्छंतु ताव नरया जं दुक्खं गभरुहिरमज्झम्मि । पत्तं च वेयणिज्जं तं संपइ तुज्झ वीसरियं ॥७९॥
तथा च पारमर्षम् - गब्भघरयम्मि जीवो कुंभीपागम्मि नरयसंकासे वुत्थो अमिज्झमझे, असुइप्पभवे असुइयम्मि । पित्तस्स य सिंभस्स य, सुक्कस्स य सोणियस्स वि य मज्झे ।
આ વર્ણન પણ માત્ર દિશા જ સૂચવે છે, કારણ કે નરકના દુઃખનું સંપૂર્ણપણે વર્ણન કરવું એ તો કેવળજ્ઞાની માટે પણ શક્ય નથી.
વળી – - નરકોની વાત તો રહેવા દો, ગર્ભના ધિર વચ્ચે તે જે ભયંકર દુઃખ ભોગવ્યું હતું, એને અત્યારે તું ભૂલી ગયો છે. તે ૭૯ |
પરમર્ષિનું વચન છે – કુંભમાં શેકી દેવાતો હોય તેવી વેદના તે ગર્ભમાં ભોગવી. એ ગર્ભવાસ તો નરકવાસ જેવો જ હતો. ગર્ભવાસની ઉત્પત્તિ પણ અશુચિથી થઈ. ગર્ભવાસ સ્વયં પણ અચિમય છે. એવા ગર્ભગૃહમાં તું અશુચિની વચ્ચે રહ્યો. જાણે તું વિષ્ટાનો કીડો હોય તેમ પિત્ત, ગ્લેખ, શુક્ર, રુધિર, મૂત્ર અને