Book Title: Jivdaya Prakaranam
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 19
________________ जीवदयाप्रकरणम् एयारिसयस्स महं खमियव् पंडिएहिं पुरिसेहिं । ऊणाइरित्तयं जं हविज्ज अन्नाणदोसेण ॥४॥ एतादृशस्य - उक्तप्रकारेणाज्ञानान्धकारनिमग्नस्य, ममाज्ञानदोषेण यदूनातिरिक्तकम् - वृत्तानुशासनाद्यतिक्रान्तिप्रयुक्तवर्णाल्पाधिकभावादिदोषः, भवेत् - छद्मस्थसुलभतया स्यात्, તત્ પfeતૈ: - તત્ત્વાનુમમિક્ષા પરિપૂર્ત , પુણે: - માત્મમ:, क्षमितव्यम् - पुत्रापराधवदपकर्णयितव्यम् । एतावता प्रकरणकृता स्वीयपरमप्रह्वीभाव: प्रदर्शित: । प्रयोजनमनुद्दिश्य मन्दानामप्यप्रवृत्तिरित्यादौ जीवदया આવા મારા અજ્ઞાનદોષથી જે ન્યૂન-અધિકપણું થાય તેને પંડિત પુરુષોએ ખમી લેવું. | ૪ || આવા = ઉપરોક્ત રીતે અજ્ઞાન-અંધકારમાં નિમગ્ન, મારા અજ્ઞાનદોષથી જે ન્યૂન-અતિરિક્ત - છંદોનુશાસન વગેરેના ઉલ્લંઘનથી જે વર્ણના અલ્પઅધિકપણાનો દોષ થાય = છદ્મસ્થથી ભૂલ થવી સુલભ છે, માટે જે ક્ષતિ થાય, તેને પંડિત = તત્ત્વાનુસારી મતિથી પવિત્ર, પુરુષોએ = આત્માઓએ, ખમી લેવી = પુત્રના અપરાધની જેમ ધ્યાનમાં ન લેવી. આવું કહેવા દ્વારા પ્રકરણકારશ્રીએ પોતાનો અત્યંત વિનય દર્શાવ્યો છે. જો કોઈ પ્રયોજનનો ઉદેશ ન હોય, તો મંદ જીવો

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136