________________
जीवदयाप्रकरणम्
सुगमम् । पर्यवसितमाह
एएण कारणेणं जो जीवदयालुओ जणो होई । सो न हरड़ परदव्वं परपीडं परिहरंतो उ ॥९॥ व्याख्यातप्रायम् । तुर्यव्रतगोचरमाह
I
१५
सव्वायरेण रक्खड़ निययं दारं च निययसत्तीए । एएण कारणेण दारं लोयाण सव्वस्सं ॥ १० ॥
प्रयोगश्चात्र पली जनसर्वस्वम्, सर्वादरतः सर्वशक्त्या तद्रक्षणान्यथानुपपत्तेः, रत्नादिसारपदार्थवत् । अपि च
સુગમ છે. નિચોડ કહે છે –
આ કારણથી જે જન જીવદયાળુ હોય, તે પરપીડાનો પરિહાર કરે છે. પરધનને ચોરતો નથી. || ૯ ||
આ વાત પણ લગભગ સમજાવી જ છે. ચોથા વ્રતના વિષયમાં કહે છે
----
લોક પોતાની શક્તિથી સર્વ પ્રયત્નપૂર્વક પોતાની પત્નીની રક્ષા કરે છે. માટે પત્ની એ લોકોનું સર્વસ્વ છે.
|| ૧૦ ||
-
અહીં આ રીતે અનુમાન પ્રયોગ છે - પત્ની એ લોકોનું સર્વસ્વ છે, કારણ કે સર્વ પ્રયત્નથી અને સર્વ શક્તિથી તેનું રક્ષણ કરવાની ક્રિયા અન્યથા ઘટતી નથી, રત્ન વગેરે સારભૂત પદાર્થની જેમ. વળી -