________________
जीवदयाप्रकरणम् छेदाय जीवस्वरूपपरस्य स्वशब्दस्य प्रयोग: सार्थको द्रष्टव्यः।
आत्मस्वकार्यामोह एव यथा सक्रियस्स्यात्तदाह - ततः सर्वसुखकारणानाम् - सत्यादिवतानाम्, बीजम् - प्रागुक्तनीत्याडवन्ध्यं निबन्धनम्, जीवदयां कुरुत, अपरथा सुनेच्छासाफल्याસન્મવાત્ | इय जाणिऊण एवं वीमंसह अत्तणो पयत्तेणं । નો ઘમારો પુટ્ટો યુ સો સવસુદ્યામાં પારરૂા.
हेतुवञ्चनफलवञ्चनयोः परमार्थतोऽनन्तरत्वाद्धर्मभ्रंश एव सर्वसुनसन्दोहभ्रंश इति तात्पर्यम् । हेतुफलभावमेव तयोः
આત્માના પોતાના કાર્યમાં અમોહ જ જે રીતે સક્રિય થઈ શકે, તે કહે છે – તેથી સર્વ સુખોના કારણોના = સત્ય વગેરે વ્રતોના, બીજ = પૂર્વે કહ્યું તે નીતિથી અમોધ કારણ એવી જીવદયા કરો, કારણ કે તેના વિના સુખની ઇચ્છા સફળ થાય, એ શક્ય નથી.
આ રીતે જાણીને આત્માના પ્રયત્નપૂર્વક આનો (જીવદયાની ઉપાદેયતાનો) વિચાર કરો. જે ધર્મથી ચૂક્યો, તે સર્વ સુખોથી ચૂક્યો છે. / ૨૩
હેતુથી વંચિત થવું, એ જ પરમાર્થથી ફળથી વંચિત થવા સમાન છે. માટે ધર્મથી ભ્રષ્ટ થવું, એ જ સર્વ સુખોના સમૂહથી ભ્રષ્ટ થવા બરાબર છે. અને સુખ એ