________________
जीवदयाप्रकरणम् સ્થાને - વર્તસ્ત્રાવી, ઘને - શાશ્વનાવો, વ: - સમુન્વયે, तथा परिजने च - सेवकादौ कः शाश्वतीं बुद्धिं करोति ? संयोगिनोऽनित्यत्वात्संयोगस्याप्यनित्यत्वेन न कोऽपि सको नित्यं मदीया एवैत इत्याद्याकारां सदातनभावगोचरां मतिं कुरुत इत्यर्थः । संयोगिनो नश्वरत्वमेव प्रमाणयति - रोगाश्च - शूलादयः, जरा च - वार्द्धक्यम्, मृत्युश्च - मरणम्, एते कुढेन - विनष्टान्वेषणसदृशयत्नेन, अनुधावन्ति - तत्तत्संयोगिपृष्ठलग्नतया त्वरातिशयेनानुयान्ति । किञ्च -
- સ્વજનમાં - પત્ની વગેરેમાં, ધનમાં - સુવર્ણ વગેરેમાં, તથા પરિજનમાં – નોકર વગેરેમાં કોણ શાશ્વત બુદ્ધિને કરે છે ? સંયોગ કરનાર અનિત્ય હોવાથી સંયોગ પણ અનિત્ય છે. માટે કોઈ બુદ્ધિશાળી હંમેશા આ બધા મારા જ છે' - એવી શાશ્વતભાવવિષયક માન્યતા ધરાવતો નથી, એવો અર્થ છે. સંયોગ કરનાર પોતે જ નશ્વર છે, એ જ વાતને પુરવાર કરે છે – રોગો – શૂળ વગેરે, અને જરા - ઘડપણ, અને મૃત્યુ - મરણ, આ બધા કુઢથી - ખોવાયેલી વસ્તુને શોધતા હોય તેવા પ્રયત્નથી, પાછળ દોડે છે પત્ની, ધન વગેરે તે તે સંયોગીની પાછળ લાગીને અત્યંત વેગથી પીછો કરે છે. વળી -