________________
जीवदयाप्रकरणम् जं मइलियचीरनियंसणेहिं सिरलूक्खपोट्टचलणेहिं । परिसक्किज्जइ दीणं आहारं पत्थमाणेहिं ॥७२॥ जं खाससाससिरवेयणाहिं खयकोढचक्नुरोगेहिं । अट्ठीभंगेहिं य वेयणाओ विविहाओ पाविंति ॥७३॥ जं इट्टविओगक्वंदणेहिं दुब्बयणदूमियमणेहिं । पिज्जइ लोणंसुजलं दुहमसमं उब्वहंतेहिं ॥७॥ जं काणा खोडा वामणा य तह चेव रूवपरिहीणा । उप्पज्जंति अणंता भोगेहिं विवज्जिया पुरिसा ॥५॥
જેઓના ૫ડાં મેલા થઈ ગયેલા છે. જેમના મસ્તક, પેટ અને પગ (પોષણને અભાવે) સુકાઈ ગયા છે, જેઓ ભોજનની ભીખ માંગતા દીનતાપૂર્વક ભટકે છે. તે ૭૨ //
ખાંસી, દમ, મસ્તકવેદના, ક્ષય, કોઢ, ચક્ષુરોગ અને હાડકા ભાંગી જવાથી જે વિવિધ વેદનાઓ પામે છે. I૭૩
જેઓ પ્રિયના વિયોગથી આક્રંદ કરે છે, કટુ વચન સાંભળવાથી જેમના મન દુભાયા છે, જેઓના દુઃખની કોઈ ઉપમા આપી શકાય તેમ નથી, તેવા જીવો જે ખારા અશ્રુઓને પી જાય છે. ૭૪
જે કાણા, ખોડખાંપણવાળા, ઠીંગણા, રૂપ રહિત અને ભોગોથી વર્જિત એવા અનંત પુરુષો જન્મે છે. તે ૭૫ છે છે. ઘ - ૦સૂત્રપોદૃ૦ – સુકુ |