________________
जीवदयाप्रकरणम्
अत्राह
-
ते चेव जोणिलक्खा भमियव्वं पुण वि जीव ! संसारे । लहिऊण माणुसत्तं जड़ न कुणसि उज्जमं धम्मे ॥७७॥
રહ્યા છે
तथा ह्येष्यदनुभूतेरन्यथाकर्तुं कर्त्तव्य एव धर्मोद्यमस्तत्तद्दुःखपुनरावर्त्तभीरुभिरित्याकूतम् । किञ्च नरएसु सुदुस्सहवेयणाओ पत्ताओ जाई पड़ मूढ ! । जड़ ताओ सरसि इहि भत्तं पि न रुच्चए तुझ ॥७८॥ का नाम तथाविधा वेदना नरकेष्विति चेत् ? अत्रागमः
સમાધાન ગ્રંથકારશ્રી એનો જ જવાબ આપી
-
५७
-
-
જીવ ! ફરીથી તે જ ચોર્યાશી લાખ યોનિઓમાં તારે ભટકવું પડશે, કે જો મનુષ્યપણું પામીને પણ તું ધર્મમાં ઉદ્યમ નહીં કરે. ॥ ૭૭ ॥
માટે જેઓ તે તે દુઃખોના પુનરાવર્તનથી ભયભીત હોય, તેમણે ભવિષ્યકાલીન દુઃખોને ન ભોગવા પડે એ માટે ધર્મમાં ઉદ્યમ કરવો જ જોઈએ, એવો અહીં આશય છે. વળી -
મૂઢ ! નરકમાં જન્મ પામીને તું જે અત્યંત દુ:ષહ વેદનાઓને પામ્યો છે, તેને જો હવે યાદ કરે, તો તને ભોજન પણ રુચે નહીં. ॥ ૭૮ ॥
શંકા - નરકોમાં તેવી તો કઇ વેદના છે ?