________________
૪૪
जीवदयाप्रकरणम् मृगापुत्रादिवत्, उक्तञ्च-जे उण छज्जीववहं कुणंति अस्संजया निरणुकंपा । ते दुहलक्खाभिहया भमंति संसारकंतारे ॥ वहबंधमारणरया, जियाण दुक्खं बहुं उईरंता । हुंति मियावइतणओ व्व भायणं सयलदुक्खाणं - इति (पुष्पमालायाम् ક૨-૩) | મતો નીવયત્મિઃ ધર્મે વિતવ્યમ, યત: - जो कुणइ जणो धम्मं अप्पाणं सो सया सुंही कुणइ। संचयपरो य सुच्चिय संचिय सुहसंचओ जेणं ॥४३॥
રહેશે, મૃગાપુત્ર વગેરેની જેમ. કહ્યું પણ છે –
અસંયત, નિર્દય એવા જેઓ છકાયના જીવોની હિંસા કરે છે, તેઓ લાખો દુઃખોથી પીડિત થઈને સંસારાટવીમાં ભટકે છે. જેઓ વધ, બંધ અને મારામાં નિરત છે, જેઓ જીવોને ઘણું દુઃખની ઉદીરણા કરે છે, તેઓ મૃગાવતીના પુત્રની જેમ સર્વ દુઃખોના ભાજન બને છે. (પુષ્પમાળા ૧૨-૧૩). માટે જીવદયારૂપ ધર્મમાં યત્ન કરવો જોઈએ. કારણ કે
જે ધર્મ કરે છે, તે પોતાને હંમેશા સુખી કરે છે. જેણે સુખનો સંચય ભેગો કર્યો છે, તે જ (ખરા) સંચયમાં તત્પર છે. જે ૪૩ .
૨. - સુદં ર. ૪ - સંચયસુ . સ્ત્ર - વિયસુહરિ I - સંઘ સુસંયે