________________
जीवदयाप्रकरणम्
३८
प्तवचस इति गृहाण, विपक्षे बाधकश्चात्र विश्वविश्वदुःखोच्छित्त्यभाव एवेत्यालोचनीयं पटुप्रतिभया, तदुक्तम्-धम्मेण विणा परिचिंतियाई, जड़ हुंति कह वि एमेव । ता तिहुयणम्मि सयले, न हुज्ज इह दुक्खओ कोइ - इति (पुष्पमालायाम् ४७६) । अड्डा भोगासत्ता 'दुग्गय पुण पुट्टभरणतल्लच्छा । तो विन कुणति धम्मं कह पुण सुक्खं जए होउ ? ॥३७॥ तथापि ऋद्धा: विभवसम्पन्नाः, भोगासक्ताः
-
इष्टशब्दाद्यनुभूतिलम्पटाः, दुर्गता: दारिद्रोपहताः पुनरुदरજો ધર્મ વિના પણ સુખ મળતું હોય, તો સમગ્ર વિશ્વના દુઃખોનો ઉચ્છેદ જ થઈ જાય. પણ એવું તો થતું નથી. માટે દુઃખનું કારણ ધર્મનો અભાવ જ છે, એમ સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું જોઈએ. કહ્યું પણ છે – જો ધર્મ વિના આમ ને આમ જ કોઈ રીતે મનોરથો સફળ થઈ જતા હોત, તો આ સર્વ ત્રિભુવનમાં કોઈ દુઃખી ન હોત. (पुष्पमाणा ४७६ )
તો પણ શ્રીમંતો ભોગમાં આસક્ત છે અને ગરીબો પેટ ભરવામાં તત્પર છે. તેથી તેઓ ધર્મ કરતાં નથી. તો भगतमां (तेभने) सुज ज्यांथी थाय (भणे ) ? ॥ ३७ ॥
તો પણ ઋદ્ધો – વૈભવ સંપન્નો, ભોગમાં આસક્ત = ઇચ્છિત શબ્દો વગેરેની અનુભૂત કરવામાં લંપટ છે, १. क रोरा ।
-