________________
जीवदयाप्रकरणम् न य तह दूमेइ मणं धणं च धन्नं जणस्स हीरंतं । जह दूमिज्जइ लोओ नियदारे विद्दविज्जते ॥११॥
ह्रियमाणं धनं च धान्यं च जनस्य मनस्तथा न दावयति - न तत्प्रकारत: परितापयति, यथा निजदारासु विद्यमानासु जनो दाव्यते, भार्यापरिभवो नाम तिरश्चामपि दुःषहः-इत्युक्तेः । एवं पीठिकामुपबध्य प्रतिपिपादयिषितमाह - जो जीवदयाजुत्तो परदारं सो न कह वि पत्थेइ । नूणं दाराण कए जणो वि दब्बं समज्जेइ ॥१२॥
बाह्यप्राणभूतस्य द्रव्यस्यापि तदर्थत्वात्, तत्प्रार्थनाया
લોકોનું ધન અને ધાન્ય ચોરાતું હોય, તો તેમના મનને તેવું દુઃખ નથી થતું, જેવું દુઃખ તેમની પત્નીઓનો વિપ્લવ થતા થાય છે. મેં ૧૧ છે.
કહ્યું પણ છે - “પત્નીનો પરાભવ એ તિર્યંચોને પણ દુઃષહ થઈ પડે છે. આ રીતે ભૂમિકા બાંધીને હવે વિવક્ષિત વસ્તુ કહે છે -
જે જીવદયાથી યુક્ત છે, તે કોઈ રીતે પરસ્ત્રીની પ્રાર્થના કરતો નથી. નક્કી પત્નીઓ માટે જ લોકો પણ ધન કમાય છે. ૧૨ ||
લોકો બાહ્ય પ્રાણરૂપ ધન પણ પત્ની માટે કમાય છે. માટે પરસ્ત્રીની અભિલાષા કરવી એ તેમના