Book Title: Jivdaya Prakaranam
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 30
________________ जीवदयाप्रकरणम् अत एव पारमर्षम् - वहमारणअब्भकखाणदाणपरधणविलोवगाईणं । सव्वजहन्नो उदओ, दसगुणिओ इक्कसि कयाणं ॥ तिव्वयरे उ पओसे, सयगुणिओ सयसहस्सकोडिगुणो । कोडाकोडिगुणो वा, हुज्ज विवागो बहुतरो वा - इति (उपदेशमालायाम् १७७-१७८) । किञ्च - सयलाणं पि नईणं उवही मुत्तूण नत्थि आहारो । तह जीवदयाए विणा धम्मो वि न विज्जए लोए ॥१५॥ सर्वेषामपि नदीनां गङ्गादीनाम्, उदधिम्- अवारपारं मुक्त्वाऽन्यः कोऽपि आधारो नास्ति, तादृशपात्रान्तरविरहात्, માટે જ પરમર્ષિનું વચન છે - એક વાર વધ કરવો, મારવું, આળ ચડાવવું, ચોરી કરવી વગેરેનું ઓછામાં ઓછું ફલ દશગણું ભોગવવું પડે છે. અને જો આ બધું વધુ પ્રષિભાવથી કરે, તો સો ગુણ, સો-હજારકરોડ ગુણ, કોટાકોટિ ગુણ કે તેનાથી પણ ઘણું વધુ ફળ ભોગવવું પડે. (ઉપદેશમાલા ૧૭૭-૧૭૮). વળી – દરિયા સિવાય સર્વ નદીઓનો આધાર નથી. તેમ જીવદયા વિના લોકમાં ધર્મ પણ વિદ્યમાન નથી. ૧પો. | સર્વ નદીઓનો = ગંગા વગેરેનો, સમુદ્રને = સાગરને છોડીને અન્ય કોઈ પણ આધાર નથી. કારણ કે દરિયા જેવું બીજું કોઈ ભાજન નથી. તેમ = આ

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136