________________
जीवदयाप्रकरणम्
अत एव पारमर्षम् - वहमारणअब्भकखाणदाणपरधणविलोवगाईणं । सव्वजहन्नो उदओ, दसगुणिओ इक्कसि कयाणं ॥ तिव्वयरे उ पओसे, सयगुणिओ सयसहस्सकोडिगुणो । कोडाकोडिगुणो वा, हुज्ज विवागो बहुतरो वा - इति (उपदेशमालायाम् १७७-१७८) । किञ्च - सयलाणं पि नईणं उवही मुत्तूण नत्थि आहारो । तह जीवदयाए विणा धम्मो वि न विज्जए लोए ॥१५॥
सर्वेषामपि नदीनां गङ्गादीनाम्, उदधिम्- अवारपारं मुक्त्वाऽन्यः कोऽपि आधारो नास्ति, तादृशपात्रान्तरविरहात्,
માટે જ પરમર્ષિનું વચન છે - એક વાર વધ કરવો, મારવું, આળ ચડાવવું, ચોરી કરવી વગેરેનું ઓછામાં ઓછું ફલ દશગણું ભોગવવું પડે છે. અને જો આ બધું વધુ પ્રષિભાવથી કરે, તો સો ગુણ, સો-હજારકરોડ ગુણ, કોટાકોટિ ગુણ કે તેનાથી પણ ઘણું વધુ ફળ ભોગવવું પડે. (ઉપદેશમાલા ૧૭૭-૧૭૮). વળી –
દરિયા સિવાય સર્વ નદીઓનો આધાર નથી. તેમ જીવદયા વિના લોકમાં ધર્મ પણ વિદ્યમાન નથી. ૧પો. | સર્વ નદીઓનો = ગંગા વગેરેનો, સમુદ્રને = સાગરને છોડીને અન્ય કોઈ પણ આધાર નથી. કારણ કે દરિયા જેવું બીજું કોઈ ભાજન નથી. તેમ = આ