________________
जीवदयाप्रकरणम् एयारिसयस्स महं खमियव् पंडिएहिं पुरिसेहिं । ऊणाइरित्तयं जं हविज्ज अन्नाणदोसेण ॥४॥
एतादृशस्य - उक्तप्रकारेणाज्ञानान्धकारनिमग्नस्य, ममाज्ञानदोषेण यदूनातिरिक्तकम् - वृत्तानुशासनाद्यतिक्रान्तिप्रयुक्तवर्णाल्पाधिकभावादिदोषः, भवेत् - छद्मस्थसुलभतया स्यात्, તત્ પfeતૈ: - તત્ત્વાનુમમિક્ષા પરિપૂર્ત , પુણે: - માત્મમ:, क्षमितव्यम् - पुत्रापराधवदपकर्णयितव्यम् । एतावता प्रकरणकृता स्वीयपरमप्रह्वीभाव: प्रदर्शित: ।
प्रयोजनमनुद्दिश्य मन्दानामप्यप्रवृत्तिरित्यादौ जीवदया
આવા મારા અજ્ઞાનદોષથી જે ન્યૂન-અધિકપણું થાય તેને પંડિત પુરુષોએ ખમી લેવું. | ૪ ||
આવા = ઉપરોક્ત રીતે અજ્ઞાન-અંધકારમાં નિમગ્ન, મારા અજ્ઞાનદોષથી જે ન્યૂન-અતિરિક્ત - છંદોનુશાસન વગેરેના ઉલ્લંઘનથી જે વર્ણના અલ્પઅધિકપણાનો દોષ થાય = છદ્મસ્થથી ભૂલ થવી સુલભ છે, માટે જે ક્ષતિ થાય, તેને પંડિત = તત્ત્વાનુસારી મતિથી પવિત્ર, પુરુષોએ = આત્માઓએ, ખમી લેવી = પુત્રના અપરાધની જેમ ધ્યાનમાં ન લેવી. આવું કહેવા દ્વારા પ્રકરણકારશ્રીએ પોતાનો અત્યંત વિનય દર્શાવ્યો છે.
જો કોઈ પ્રયોજનનો ઉદેશ ન હોય, તો મંદ જીવો