________________
जीवदयाप्रकरणम्
९
प्रयोजना एव सर्वजीवाः, सुखप्रयोजनत्वादेव तेषामित्याशयमा -
विष्कुर्वन्नाह
-
मग्गइ सुक्खाई जणो ताइ य सुक्खाई हुंति धम्मेण । धम्मो जीवदयाए जीवदया होड़ खंतीए ॥ ५ ॥
નન: - સમસ્તનીવતો:, સુનિ માર્ગતિ, તત્પ્રકૃતિकत्वात्तस्य, सुखानि च धर्मेण भवन्ति, अस्यैव सर्वतन्त्रसिद्धान्तत्वात्, तदाहुः दुःखं पापात्सुखं धर्मात् सर्वशास्त्रेषु संस्थिति: - इति (शास्त्रवार्तासमुच्चये १-३) । धर्मश्च जीवदयया, वक्ष्यमाणविधया तदेकाश्रितत्वात्तस्य, जीवदया क्षान्त्या भवति,
પણ પ્રવૃત્તિ કરતા નથી. માટે સૌ પ્રથમ ગ્રંથકારશ્રીને કહેવું છે, કે સર્વ જીવોને સુખનું પ્રયોજન છે. આ જ આશયને પ્રગટ કરતા કહે છે
-
લોક સુખોને શોધે છે, તે સુખો ધર્મથી થાય છે. ધર્મ જીવદયાથી થાય છે, જીવદયા ક્ષમાથી થાય છે. ।।૫।। જન = સમસ્ત લોક, સુખોને શોધે છે, કારણ કે સમસ્ત લોક સુખશીલ છે. અને સુખો ધર્મથી થાય છે. કારણ કે આ જ સર્વતંત્રસિદ્ધાંત છે. કહ્યું પણ છે - દુઃખ પાપથી થાય છે અને સુખ ધર્મથી થાય છે, એવી સર્વ શાસ્ત્રોની માન્યતા છે. (શાસ્રવાર્તાસમુચ્ચયે ૧-૩). અને ધર્મ જીવદયાથી થાય છે, કારણ કે હવે કહેવાશે એ રીતે ધર્મ એ જીવદયાને જ આશ્રિત છે. જીવદયા ક્ષમાથી થાય