________________
जीवदयाप्रकरणम् विज्ञानापेक्षया तस्यातिस्वल्पतयाऽभावविवक्षातस्तज्ज्ञानमात्रविरहितोऽहमिति हृदयम्, सर्वथाऽप्यनभिज्ञत्व इदृशाद्भुतप्रकरणप्रणयनासम्भवात् । न च - नाप्यहं व्याकरणेऽपि - शब्दानुशासनविषयेऽपि विद्वान् - प्रकृष्टप्रज्ञः, उक्तहेतोः । अत एवाहं देशी - दुर्गमदेश्यशब्दसङ्घातम् तथा लक्षणम् - प्राकृतलक्षणानुगतां ग्रन्थपद्धतिम्, न वक्ष्ये, तदुच्चारस्य तद्विज्ञाननान्तरीयकत्वान्मयि तदभावात् । ततश्च કે તેના વિષયનું જ્ઞાન હોવા છતાં પણ ચૌદ પૂર્વારૂપી મહાસાગરમાં છંદોનું જે જ્ઞાન છે, તેની અપેક્ષાએ તો તે જ્ઞાન સાવ થોડું હોવાથી ન હોવા બરાબર છે, એવી વિવક્ષાથી “મારામાં તેનું જ્ઞાન જ નથી એવું પ્રકરણકારશ્રીનું તાત્પર્ય છે.
માટે તેમનામાં સર્વથા છંદજ્ઞાન છે જ નહીં, એવું. ન સમજવું. કારણ કે જો તેવું હોય તો આવા અદ્ભુત પ્રકરણની રચના તેઓ ન કરી શકે.
વળી હું વ્યાકરણમાં પણ = શબ્દાનુશાસનના વિષયમાં પણ, વિદ્વાન = પ્રકૃષ્ટબુદ્ધિમાન નથી, આવું કહેવા પાછળ જે કારણ છે, તે ઉપરોક્ત પ્રમાણે સમજી લેવું. માટે જ હું દેશી = દુર્બોધ એવા દેશ્ય શબ્દોના સમૂહને, તથા લક્ષણ = પ્રાકૃત લક્ષણોને અનુસરતી ગ્રંથપદ્ધતિને નહીં કહું કારણ કે તેનું વિજ્ઞાન હોય, તો જ તેને કહી શકાય. અને મારામાં તેનું વિજ્ઞાન નથી. માટે