________________
जीवदयाप्रकरणम् तद्धेतोरेवास्तु किं तेनेतिन्यायादुक्तव्यपदेशस्य न्याय्यत्वात् । एतदेव विस्तरतो व्याचष्टे - परवंचणानिमित्तं जंपइ अलियाई जणवओ नूणं । जो जीवदयाजुत्तो अलिएण न सो परं दुहइ ॥६॥
जनपदः - तात्स्थ्यात्तद्व्यपदेश इतिनीत्या तत्तद्देशविशेषवास्तव्यो लोकः, नूनम् - सर्वानुभवसिद्धतया निश्चितम्, परवञ्चनानिमित्तम् - अन्यातिसन्धानार्थम्, अलीकानि - अनृतवचनानि, जल्पति - परप्रतारणपिशुनितनिर्दयभावेन वदति। यत एवं तस्माद् यो जीवदयायुक्तः - सर्वसत्त्वाश्रयकारुण्यपुण्यहृदय:, सोऽलीकेन परं न दुःखयति, असत्यभाषणहेतौ
॥ ४ वात. विस्तारपूर्व 53 छ - ------
લોક બીજાને છેતરવા માટે જ અસત્ય બોલે છે. જે જીવદયાથી યુક્ત છે, તે અસત્યથી બીજાને દુઃખી કરતો नथी. ॥६॥
દેશ, તેમાં રહેવાથી તેનો વ્યપદેશ થાય, એવો ન્યાય છે. માટે “દેશ' પદથી અહીં દેશ વિશેષમાં રહેનારા લોકો સમજવા. નક્કી = સર્વના અનુભવથી સિદ્ધ હોવાથી નિશ્ચિતરૂપે બીજાને છેતરવા માટે અસત્ય વચનો બોલે છે = બીજાને ઠગવાની પ્રવૃત્તિ દ્વારા સૂચિત થતા નિર્દય ભાવથી કહે છે. માટે જે જીવદયાયુક્ત છે = સર્વ જીવો પર કરુણાભાવથી પવિત્ર હૃદયવાળો છે, તે અસત્યથી