________________
जीवदयाप्रकरणम् सव्वसंसयच्छेई । पुच्छसु व जं न जाणसि, जेण व ते पच्चओ होज्जा - इति (विशेषावश्यकभाष्ये २०५८) । तमेव विशेषयति - भविकजनकुमुदपूर्णिमेन्दुम् - अपुनर्बन्धकादि - शुभानुबन्धिपुण्यपवित्रलोककुवलयपूर्णमासीचन्द्रमसम्, तद्वत्तदामोदप्रकर्षप्रदत्वात् । पुनस्तमेव विशेषयति - कामगजेन्द्रमृगेन्द्रम्विषमशरस्तम्बेरमपञ्चाननम्, तद्घटाविघाटनविचक्षणत्वात् । पुनस्तमेव विशेषयति - जगज्जीवहितम् - विश्वविश्वसत्त्व - कल्याणैककन्दम्, तमन्तरेण तत्प्रसूत्यसम्भवात्, एवंविधं जिनम्
સંશયોને છેદી નાખું છું. તું જે ન જાણતો હોય તે પૂછ, અથવા તો જેનાથી તેને વિશ્વાસ બેસે તે પૂછ.” (વિશેષાવશ્યક ભાષ્ય ૨૦૫૮) – .
તેમને જ વિશેષિત કરે છે - ભવિકજનકુમુદપૂનમચંદ્ર. અપુનબંધક વગેરે શુભાનુબંધી પુણ્યથી પવિત્ર જીવો છે. તે જીવો કુવલય - રાત્રિવિકાસી કમળ સમાન છે. તેમનો વિકાસ કરવામાં જેઓ પૂનમના ચંદ્ર સમાન છે.
ફરી તેમને જ વિશેષિત કરે છે – કામગજેન્દ્રમૃગેન્દ્ર. કામવાસના એ ગજરાજ જેવી છે. તેને પરાજિત કરવામાં જેઓ સિંહ સમાન છે. કારણ કે તેઓ તે ગજરાજની શ્રેણિને પણ હત-પ્રહત કરવામાં નિપુણ છે.
ફરી તેમને જ વિશેષિત કરે છે - જગજીવહિત - સમગ્ર જીવોના કલ્યાણના મૂળ સમાન. કારણ કે તેમના