________________
'
लक्षणं मङ्गलं वितन्वान आह संसयतिमिरपयंगं भवियायणकुमुयपुन्निमाइंदं ।
१
कामगइंदमइंदं जगजीवहियं जिणं नमिउं ॥१॥ पंचमहव्वयगुरुभारधारए पंचमि ते । તિપુત્તે नमिऊण सयलसमणे जीवदयापगरणं वुच्छं ॥२॥
जीवदयाप्रकरणम्
-
संशयतिमिरपतङ्गम् - सन्देहान्धकारनिःशेषनिराकरणविधौ विभाकरविभम् उक्तञ्च कह सव्वणुत्ति मई, जेणाहं અને જીવદયાના પ્રતિપાલક શ્રમણ ભગવંતોને ભક્તિથી પ્રણામ કરે છે -
સૂર્યની જેમ સંશય- અંધકારનો નાશ કરનારા, પૂનમના ચંદ્રની જેમ ભવ્યજન - કુવલયોને આનંદિત કરનારા, સિંહની જેમ કામ-ગજરાજનો પરાજય કરનારા, વિશ્વના હિતકારક જિનને નમસ્કાર કરીને .. ॥ ૧ ॥ પંચ મહાવ્રત - મહાભારના ધારક, પાંચ સમિતિ ત્રણ ગુપ્તિથી યુક્ત એવા સર્વ શ્રમણોને નમન કરીને જીવદયા પ્રકરણ કહીશ. ॥ ૨ ॥
સંદેહ એ અંધકાર છે. જેઓ સૂર્ય બનીને એ અંધકારનો સંપૂર્ણપણે નાશ કરે છે, કહ્યું પણ છે સર્વજ્ઞ છો, એવું કેવી રીતે મનાય ? ‘કારણ કે હું સર્વ
આપ
. T-૰મિકૃતિમુિત્તે ।
-