________________
આ પુસ્તક વાંચી મુમુક્ષુ જ તીર્થયાત્રા કરવા પ્રેરાય, તીર્થસ્થાને મહિમા જાણ વાંચી તેને અનુભવ કરે અને તીર્થયાત્રા કરી જૈન ધર્મના ભૂતકાલીન અને વર્તમાનકાલીન ગૌરવને અનુભવ કરી પિતે તેવા મહાન થવા, એ મહાન વિભૂતિઓના પગલે ચાલી જીવનને વીગ દેવના ધર્મને યોગ્ય બનાવી તારથતિ તીથ ને સફલ કરે એજ શુભેચ્છા. તીર્થયાત્રા કરવા જનાર મહાનુભા નીચેની સૂચનાઓને જરૂર અમલ કરે.
તીર્થયાત્રાએ જતા સપ્ત વ્યસનને જરૂર ત્યાગ કરે, રાત્રિોજન, કંદમૂળ ભક્ષણને ત્યાગ કરે, વ્રન પ ખાણું કઈ ને કઈક જરૂર કરવાં, બ્રહ્મચર્ય પાળવું, દરેક તીર્થસ્થાનમાં અવશ્ય પૂજા કરવી, ભંડારમાં જાર ભરાવવું, સાધારણ ખાતામાં પણ રકમ જરૂર ભરાવવી, આશાતના થતી જોવાય તે ટાળવા પ્રયત્ન કરે. ક્યાંય ગંદકી ન કરવી. ધર્મશાળાઓમાં પશુ શુદ્ધિ જાળવવી. પહાડ ઉપર ચડતાં પગના જોડા નીચે જ રાખવા.
મંદિરમાં સેટી-વીયાર વગેરે કદી ન લઈ જવા. એઠા મેહે ન જવું, પાન સેપારી વગેરે મુખવાસ મોઢામાં ન રાખવા. મુખશુદ્ધિ અવશ્ય કરી લેવી. ઉપર કશું જ ખાવુ નહિં. પાણી સિવાય બીજા પીણાં પણ બંધ કરવાં. અંગ થક, વસ્ત્ર શુદ્ધ, ચિત્ત શુદ, ઉપકરણની શુદ્ધિને ખ્યાલ રાખવે.
પહાડ ઉપર લઘુનતિ વડીનીતિ ન જવું. રસ્તામાં થુંકવા વગેરેની બીજી ગંદકી ન કરવી અને નીસેવાને પૂર્ણ લાભ લઈ આત્મકલ્યાણ સાધવું, એ જ શુભેચ્છા.
મુ ન્યાયવિજયજી (ત્રિપુટી)
—
—
ક
—
એ
ક
પ
એ