________________
આવા પ્રાચીન હિન્દુ શિલ્પ અને સ્થાપત્યના પૂર્વ નમૂનાઓ માટે આબૂદેલવાડાના જેન મદિર, કુંભારીયાજીના અને મીરપુરના ન મદિરે જગવિખ્યાત છે. પાશ્ચાત્ય વિદ્વાન ફાર્બસ સાહેબ અને કર્નલ ટોડે આબૂનાં મંદિર અને તેનું અદ્દભૂત શિલ્પ જોઈ મુક્ત કઠે પ્રશંસા કરતાં છેવટે એમજ કહ્યું કે “આ મદિરે સમસ્ત ભારતવર્ષમાં સર્વોત્કૃષ્ટ કલાધામ છે. સુપ્રસિદ્ધ દેશનેતા ૫. શ્રી માલવીયાજીએ પાવાપુરીના ભગવાન શ્રી મહાવીર દેવના નિવણથાનના-જલમદિરનાં દર્શન કરતાં કહ્યુ “આત્માની અપૂર્વ શાંતિનું ધામ આ મંદિર છે ” આવી જ રીતે તારંગા હિલ ઉપરનું ગગનચુખી ભવ્ય જૈન મંદિર, રાણકપુરજી અને કાપરડજીનું મંદિર, અજાહરા પાર્શ્વનાથ, શંખેશ્વર પાશ્વનાથ, કુલપાક ઢીયાણ-લેટાણું અને નાંદીથાની અદ્દભૂત અમીભરી મૂર્તિ રચી રે ઉપમા ન ઘટે કોઈ રસ્તુતિને ચરિતાર્થ કરની જિનમંતિયે ખાસ દર્શન કરવા લાયક છે. જૈનમદિરની અદ્ભૂત બાંધણું, અપૂર્વ શિલ્પકલા અને રચના જોઈ તેના ઉપર મુગ્ધ થઈ હિન્દના રાજામહારાજા અને ધર્માચાર્યો પણ આકર્ષાયા અને ખાસ શકરાચાર્યજીની પ્રેરણાથી જગન્નાથપુરી, દ્વારિકા, બરીનારાયણ આદિ તીર્થોના જૈનમદિરેસા પિતાના ઈષ્ટદેવની મૂતિઓ સ્થાપી છે, જે ૨ ઘવધિ વિદ્યમાન છે. મુસલમાન સમ્રાટોએ પણ ભવ્ય જિન મદિરેને મજીદ બનાવી છે. જેમકે પાલનપુર, ભરૂચ, પ્રભાસપાટણ, ખભાત, વિજાપુર, જેનપુર, અજમેરની પ્રસિદ્ધ મસીદ એટલે આ બધી મૂર્તિપૂજાને જ મહિમા અને વિવિધ પ્રકારે છે. આ સંબધી ભારતીય બે વિદ્વાનના અવિપાયે રજૂ કરી આ લાબી પ્રસ્તાવના પૂરી કરીશ.
“ મૂર્તિપૂજાને ખળામાં જ શિલ્પકલા સચવાઈ છે મૂર્તિ અને મદિરની વિવિધ રચનાઓમાં આપણા રાષ્ટ્રને ધર્મની વિવિધ રેખાઓ પડી છે પુરાણની અસંખ્ય કલપન એને પત્થરરૂપે સાકાર કરવાની પ્રતિષ્ઠા મૂર્તિઓ ને મદિરાને વરે છે મૂર્તિઓ પ્રજાની મનભાવના, આશા નિરાશા અને કલ્પનારૂપે છે. સંસ્કારે નું એ નવનીત છે.”
સુરેશ દીક્ષીત “જે મુસલમાને હિદમાં આવ્યા હિદની સંપત્તિ ને ધભાવને લૂટ, મૂતિભાજક બનવામાં પિતાનું ગૌરવ માને તે જ મુસલમાન સમ્રાટે, કટ્ટર મુસલમાન સૂબાઓ ભારતીય પવિત્ર તીર્થધામ અને દેવરથી જોઈ મુગ્ધ બન્યા. બુતપરણિત કહીને મૂર્તિને નિદન રાઓએ મક્કા-મદીના, અજમેર-આગ્રા, દીવહી-લખનૌ, વિજાપુર પાવાગઢ માડવગઢ વગેરે શહેરોમાં મનોહર મજી-મકબરા, રજા, કમરે બંધાવી તેને ધુપ-દીપ-પુષ્પમાલાઓ અને વસ્ત્રોથી જ નહિ કિન્તુ હીરા-મોતી-પન્ના-નીલમ વગેરે ઝવેરાતથી શણગારી અને એમાં તાજમહેલની રચના કને તે ઉંદ જ કરી છે.”
P. R, S. એટલે તીર્થ સ્થાને તે દરેક ધર્માવલ નીઓ માને છે એ નિર્વિવાદ છે-બસ