________________
નવમા જૈન સાહિત્ય સમારેાહ
અહેવાલ : ચીમનલાલ એમ. શાહ, કલાધર’
પૂર્વ ભૂમિકા :
શ્રી શત્રુ’જય તીથ એટલે જૈનનુ પવિત્રતમ તી; તીર્થાધિ રાજ. આ તીથમાં કાંકરે કાંકરે અનત આત્માઓ સિદ્ધિપદને પામ્યા છે, અને તેથી જ આ ભૂમિની અણુએ અણુ અતિ પવિત્ર મનાય છે. પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનની નિર્વાણભૂમિ અષ્ટાપદને, ગામા વાસુપૂજ્યરવામીની નિર્વાણભૂમિ ચ'પાપુરીને, બાવીસમા નેમિનાથ પ્રભુની નિર્વાણુંભૂમિ ગિરનારપતને, ચાવીસમા મહાવીરસ્વામીની નિર્વાણભૂમિ પાવાપુરીને અને બાકીના વીસ તીર્થંકરાની નિર્વાણુંભૂમિ સમેતશિખર તીને વંદન કરતાં જે પુણ્યળ પ્રાપ્ત થાય છે તે કરતાં સે। ગણુ ફળ એકલા શ્રી શત્રુ ંજયતીર્થને વન કરવાથી પ્રાપ્ત થાય છે એમ ‘શત્રુંજય લઘુકલ્પ'માં કહેવામાં આવ્યુ છે. આમ જૈન ધર્મમાં શ્રી શત્રુ ંજય તીથ'નુ' આવું અચિંત્ય માહાત્મ્ય અને અદ્ભુત પ્રભાવ છે. અને તેથી જ જૈને શ્રદ્ધાપૂર્વક માનદેલ્લાસથી આ તી`ની યાત્રા કરી જીવનમાં કૃતાથતા અનુભવે છે. જૈનેના આવા મહાન, પવિત્ર અને શાશ્વતા તીથધામ શ્રી ૠત્રુ ંજય તીથમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને શ્રી સિદ્ધક્ષેત્ર જૈન સાહિત્ય મ`દિરના સંયુક્ત ઉપક્રમે સાહિત્યકલારત્ન પ. પૂ. આચાર્યં ભગવંત શ્રી વિષય યાદેવસૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રમુખસ્થાને (નિશ્રામાં) તા. ૨૧, ૨૨, નવેમ્બર, ૧૯૮૭ના રાજ પાલિતાણા ખાતે શ્રી સિદ્ધક્ષેત્ર જૈન સાહિત્ય મદિરના ધમ'વિહાર સભાગૃહમાં નવમા જૈન સાહિત્ય સમારોહનું આયેાજન થયુ હતું. સમારેાહની તૈયારી અને વ્યવસ્થા : પાલિતાણા જૈન સંધના અગ્રણી
Jain Education International
For Private & Personal Use Only
શ્રી નગીનદાસ ઓધવજી
www.jainelibrary.org