________________
જૈન સાહિત્ય સમારોહ-સુરઇ છે અને પછી કુલવતી નારીના આચાર-વિચારનું કાર્ય–અકાય અંગેની તેની ઔચિત્ય સમજનું વિસ્તૃત વર્ણન કરી પોતાની ઉચ્ચતાનું પ્રમાણ આપે છે. સાથે સાથે નીતિ-બોધ-ઉપદેશ દષ્ટિએ પણ સુકડિની આ ઉક્તિ શ્રોતાઓ માટે સમૃદ્ધ બની રહે છે.
' આ ઉક્તિ બાદ ભારત રાજાની રાણીએ સુકડિને પક્ષ લઈ એરસીયા સાથે સુકડિની ઈચ્છા વિરુદ્ધ ન લગાડવા જણાવે છે. પરંતુ ભરત રાજા તટસ્થપણે બંને પક્ષને પૂર્ણપણે સાંભળવાના મતના છે. તેથી એરસીયાને જવાબ આપવાની તક મળતાં જ સુકડિને ઉતારી પાડતાં કહે છે
ગર્વ મ કરિ રે ગહિલડી પાસી ગંધ પય, જે જિન અંગે નવિ ચઢી તુ તુઝ જનમ અwછે.
છતાં સાથે સાથે સમજાવટને સૂર પણ કાયમ રાખે છે : સમજા સુકડિ પ્રતે હજી ન ઉડઈ ઉંધ, પુણું પર્વત આગલઈ માંડનિજ માહામ્ય.
કૂપડેડકી કિમ લહઈ ગુરુ સરોવર ગમે એમ સુકડિને પણ અને પિતાને પર્વત, તેને કુવાની ફૂલણ દેડકી અને પિતાને વિશાળ સરેવર ગણાવે છે.
પિતાના નામનો અર્થ લૌકિક વ્યુત્પત્તિની રીતે કરતાં એરસીયાને એ એટલે ઓમકાર યાને જિનેશ્વર-દેવ, જિનપૂજા, જેનધર્મ અને તેમાં રસીયો તે ઓરસીયે. વળી તેના નામને એક અર્થ સુપુરુષ જણાવી તેનાં લક્ષણો વર્ણવે છે. આમ પિતાની સમજ અને માહાત્મ્ય દર્શાવે છે. રાજા ભરત આના નિરાકરણ માટે ગણધરને
પ્રાથના કરે છે. ત્યાં આ વિવાદ સંભાષણને અંત આવે છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org