________________
મા મારામજીનુ પૂજાસાહિત્ય
કં
પૂર્જાના રચના સમયને પ્રત્યક્ષ અકામાં દર્શાવવાને બદલે પ્રતિકાત્મક જી་પ્રયાગ કરવામાં આવ્યે છે. પૂજા સાહિત્યની આ એક વિશેષતાનું સર્વસામાન્ય રીતે અન્ય કવિએમાં અનુસરણ થયેલુ છે. દરેક પૂજાના ફેળે માટે પ્રચલિત દૃષ્ટાંતને નામે લેખ છેલ્લી કડીમાં થયેલે છે. વણુ પૂજામાં સામેશ્વરી વિપ્રવધુ વિશેષન પૂજા માટે જયસૂર અને શુભમતિ "પતિ, કુસુમ પૂર્જા માટે, ધૂપ પૂજા માટે વિનપધર નૃપ, દીપક પૂજા માટે જિનમતી અને ધનશ્રી, અક્ષત, નૈવેદ્ય અને ફળ પૂજા માટે કીર યુગલના દૃષ્ટાંતને નામેાલ્લેખ થયેલ છે. જૈન સાહિત્યમાં આ દૃષ્ટાંતા વિશેષ જાણીતા છે.
કુસુમ પૂજામાં ફૂલોની, નૈવૈદ્યપૂજામાં ભાજનની વૈવિધ્યપૂર્ણ વાનગીક્ષે અને ફળપૂજામાં વિવિધ ને ઉલ્લેખ થયેલે છે. આના ઉદાહરણ તરીકે જોઈએ તો કુસુમપૂજામાં પુષ્પોની યાદી નીચે મુજબ છેઃ
માધેરા ચંપક માલતી, કેતકી પાહલ આમ રે, જામુલ પ્રિયંગુ પુન્તાંગ નાગ, મચકુંદ, કુંદ ચ’એલિ,
જે લૈંગિયા શુભ થાન રે. ા વ્ ા
‘આત્મારામ’ એ કવિનું નામ છે. તેને ઉલ્લેખ આત્મ સ્વરૂપ પામવા માટે પૂખનું વિધાન એમ દર્શાવીને ગૂઢા પામી શકાય એશ પ્રયાગ કર્યો છે. ઉદા. જોઈએ તા~~
આતમ ચિદ્દન સહજ વિલાસી,
પામી મ્રુત ચિતઃ મહાન ! પ્રા
અષ્ટપ્રકારી પૂજામાં તેને મહિમા ગાવામાં આવ્યા છે. કોઈ કઈ રચનામાં ભાવવાહી પ`ક્તિએ મળી આવે છે. કવિની પ્રભુ પ્રત્યેની ભક્તિભાવના અને તેની એકાગ્રતાની અનેરી મસ્તીને! પરિચય થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org