________________
ર
પૂજો અરિહત રંગ રે, ભિવ ભાવ સુર્ગે; અરિહંત પદ્મ અર્ચન કરી ચેતન, જિન સ્વરૂપ મેં મ રહીયે, મેશ રંગ રમ્યા, ફળ અનમે. સુખદાય,
જૈન સાહિત્ય,સમાર હ-ગુચ્છ
એમની રચનામાં હિન્દી ભાષાનુ મિશ્રણ થયેલુ છે. કવિને
અન્યાનુપ્રાસની ફાવટ સારી છે.
જિનવપૂજા સુખ કદા, નસે અડફકા ધા, સુદર ધિર ચાલ રતન દા, જિનાલય પૂજ જિન ચંદ્ના । ૧ ।।
આ રીતે અષ્ટપ્રકારી પૂજા એમની પૂજાની વિશદ માહિતી આપતી ભક્તિપ્રધાન રચના છે.
નવપદનૌ પૂજાની રચના સંવત ૧૯૪૧માં થઈ છે. તેમાં જૈનધમ માં આરાધનાના પાયારૂપ નવપદની શાસ્ત્રોક્ત માહિતી આપવામાં આવી છે. અરિહ ંત, સિદ્ધ, આચાય', ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એમાં નવપદનું સ્વરૂપ કવિએ પ્રચલિત દેશી ચાલના પ્રયાગ કરીને તત્ત્વજ્ઞાનના ક્રનિ વિષયને પદ્મવાણી દ્વારા જન સાધારણ સુધી પહોંચાડવાના સફળ પ્રયાગ કર્યો છે :
મહેબૂબા જાની મેરા પહુંચાલ, નિજ સ્વરૂપ જાને ખિન ચેતના; કાયલ ચૌક રહી મધુવન મે', આઈ ઇન્દ્રનાર કર કર શંગાર, નિશ દિન જો વાટડી; બ્રહ્મજ્ઞાન નહીં જાના હૈ, તેરા દરસ ભલે પાયા.
Jain Education International
!
For Private & Personal Use Only
www.jainelibrary.org