________________
જૈન સાહિત્ય સમારા મુ
આવી લાગણી માન્યતા પર ઢાયેલી ડ્રાય છે. આજથી ૧૫૦ વર્ષી પહેલાં લેકમાનસ પર એવી દૃઢ માન્યતા હતી કે પુસ્તકો છપાય નહિ. પુસ્તક છાપવાથી જ્ઞાનની ઘેર આશાતના થાય, પણુ ૧૮૫૯ માં જૈનસમાજના પ્રગટ થયેલા સવપ્રથમ સામયિક ‘જૈનદીપ' આ માન્યતા તાડવાને પ્રારંભ કર્યાં અને પછી તે અનેક પત્રોએ આ માન્યતાને નિરર્થક બનાવવામાં મહત્ત્વનુ` યાગદાન આપ્યુ.
૦૮
જૈનત્રોએ સાધુ સંસ્થાને અને શિક્ષિત વર્ગોને ધમ અને સમાજના પ્રશ્નો અને વિષયે અ ંગે વિચારતા અને લખતા કરવાની પ્રેરણા આપી છે. જૈનપત્રોએ પૂ. શ્રી આત્મારામજી મહારાજ, શાત્રવિશારદ ધર્માંસૂરિજી, શ્રમદ્ બુદ્ધિસાગરસૂરિજી, વિષયવલ્લભસૂરિજી, શ્રી કપૂરવિજયજી, શ્રી પુણ્યવિજયજી, શ્રરે જ બુવિજયજી જેવા સમ વિદ્વાન સાધુ લેખકે તેમ જ વિદ્વાન શ્રાવક વગ'માં કુંવરજી આણું દૃષ્ટ, વીરચંદ રાધવજી ગાંધી, મેાતીરામ મનસુખરામ, વા. મે, શાહ, દેવચંદ દામજી કુંઢલાકર, ભગુભાઈ કારભારી, ભીમજી હરજીવન સુશીલ, માનલાલ દલીચંદ દેસાઈ, મેાતીચ ંદ ગિરધરલાલ કાપડિયા, પરમાનંદ કુંવરજી કાપડિયા, જયભિખ્ખુ, રતિલાલ દીપચંદ્ર દેસાઈ, ધીરજલાલ ટોકરશી શાહ જેવા પ્રખર વિદ્વાન લેખકો અને પત્રકાગ આપ્યા છે.
એ સમયનાં જૈન પત્રોમાં કેટલીક સમાનતા જોવા મળતી હતી. (૧) ડેમી સાઈઝમાં પત્રો પ્રગટ થતાં (ર) વધુમાં વધુ ૨૪ પેજ અપાતાં (૩) આ પત્રોમાં મુખ્યત્વે ધાર્મિક સિદ્ધાંતા, ક્રિયાએ અને નીતિ વિષયક લેખા અપાતા. (૪) મુખપૃષ્ઠ ચાલુ રંગીન કાગળમાં છપાતું' (પ) મુખપૃષ્ઠમાં દુહો કે પ્રાચીન સંસ્કૃત શ્લોક મુકાતે (૬) આ પત્રોમાં બાર મહિના સુધી પાનાને સળંગ નબર અપાતે.
સન ૧૯૦૫માં જૈન શ્વેતામ્બર મૂર્તિ પૂજક કાન્ફરન્સ તરફથી
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International
ર