Book Title: Jain Sahitya Samaroha Guchha 3
Author(s): Ramanlal C Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 293
________________ જૈન સાહિત્ય પ્રચારાત-ગુચ્છુ ૩ અને ‘પ્રભુ: જીવન’ (૧૯૫૩ ચૌ ચાલુ છે) સામયિકો પ્રગટ થયાં. આ પત્રોના તંત્રી તરીકે ચંદ્રકાન્ત સુતરીયા, રતિલાલ કોઠારી, મણિલાલ માહુકમચંદ શાહ, તારાચંદ કાઠારી, પરમાનંદ કુંવરજી કાપડિયા અને ચીમનલાલ ચકુભાઈ શાહ જેવી પ્રતિભાવંત વિચાર શીલ વ્યક્તિ હતી. વર્તમાન સમયમાં પ્રમુદ્ધ જીવન'ના તંત્રી તરીકે ડે।રમસાલ ચી. શાહ સેવા આપે છે. શ્રી પરમાનદ કાપડિયાએ એ સમયે સમાજસુધારક તરીકે અને શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે રાજનીતિ ક્ષેત્રે પેાતાની કલમ દ્રાસ મહત્ત્વના ફાળા આપ્યા. તે વર્તમાન ત ંત્રી ડૉ. રમણુલાલ ચી. શાહે સાહિત્યક્ષેત્રે અને તેમાંય જૈન સાહિત્યક્ષેત્રે પ્રમુદ્ધ જીવન' દ્વારા સારુ એવુ યેાગદાન આપી રથા છે. ૨૮. નવેમ્બર, ૧૯૧૩માં શ્રી અ. ભા. સ્થાનકવાસી જૈન કન્સ દ્વારા જૈન પ્રકાશ' સાપ્તાહિકના પ્રારભ થયેા. આ પત્રાના વર્ષો સુધી ત ંત્રી તરીકે શ્રી એમ. જે. દેસાઈએ વિરલ સેવા ચ્યાપ દશાશ્રીમાળી સેવા સત્ર (મુંબઈ)ના પાક્ષિક ‘શાર્કોમાળી'ના પણ તંત્રી તરીકે શ્રી. એમ. જે. દેસાઈએ બહુમૂલ્ય સેવા આપે. આમ જૈન પત્રોએ સામાન્ય જનતાને રાજનૈતિક પરિવેશ તરફ જાગૃત કરવામાં મહત્ત્વનુ" યાગદાન આપ્યું છે. વર્તમાન યુગમાં પત્રકારત્ત્વનું ખૂબ જ ઝડપથી વ્યાવસામિકરણ થઈ રહ્યું છે ત્યારે જૈન પત્રકારત્ત્વ આ પ્રવૃત્તિથી બચી ગયેલુ જણાય છે. આજે પણ વ્યાવસાવિક ભાવનાથી ભાગ્યે જ કોઈ જૈન પત્ર ચાલતુ હશે. અધિકાંશ જૈન પત્રો ધાર્મિક મતાના પ્રચાર-પ્રસારની સાથે નૈતિકજીવન જીવવાની પ્રેરણા આપતાં રહ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295