Book Title: Jain Sahitya Samaroha Guchha 3
Author(s): Ramanlal C Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 292
________________ ગુજરાતી જેને પત્રકારત્વ–એક અભ્યાસ ૨૭૯ શ્રી ગુલાબચંદજી ઠઠ્ઠાના અધિપતિ પણું હેઠળ જૈન કોનરન્સ હેરી નામના માસિકને પ્રારંભ કરવામાં આવ્યું. એ પછી સન ૧૯૧૨માં હેરાનું તંત્રી સ્થાન શ્રી મેહનલાલ દલીચંદ દેસાઈને સોંપવામાં આવ્યું. એમણે “હેરની પ્રતિષ્ઠામાં ઘણું વધારો કર્યો. સન ૧૯૧૯માં “કેજરન્સ હેર૭'નું પ્રકાશન બંધ થયું. સન ૧૯૨૫માં કોન્ફરન્સ દ્વારા મોહનલાલ દલીચંદ દેસાઈના તંત્રીપદ હેઠળ “જૈન યુગ શરૂ કરવામાં આવ્યું. કેટલાંક વર્ષ સુધી જૈનયુગે' સમાજની અને સાહિત્યની અદ્વિતીય સેવા બજાવી. એ પછી સંજોગોવશાત જૈનયુગ'નું પ્રકાશન બંધ થયું. તા. ૧૫-૫–૧૯૫બ્બી શ્રી મોહનલાલ દીપચંદ ચોકસીના તંત્રીપદ હેઠળ “શ્રી વેતામ્બર કોન્ફરન્સ પત્રિકા' નામની માસિક પત્રિકા શરૂ થઈ - ગુજરાતના એ સમયના કપ્રિય તત્વચિંતક વાડીલાલ મોતીલાલ શાહે એકલા હાથે તેવીસ વર્ષ સુધી “જેન હિતેચઠ્ઠ (ગુજરાતી માસિક), જૈન સમાચાર” (હિન્દી-ગુજરાતી પત્રિકા) અને જેને હિતેચ્છુ (હિન્દી પાક્ષિક) ચલાવ્યાં. તેમના કુશળ તંત્રીપદ હેઠળ આ પત્રોમાં પ્રાણ પૂરાયે અને સાથોસાથ પત્રકાર જગતમાં સબળ પ્રાણસંચાર થયો. સમાજ, ધર્મ અને રાજકારણના પ્રશ્નોને જોવા, વિચારવાની તેમણે આગવી નવી દષ્ટિ આપી અને ચેપડી કરતાં ચોપડાને વધારે મહત્ત્વ આપનારી ગુજરાતી કોમને પિતાની તેજાબી કલાસથી જાગૃત કરી. તેમણે જેને સંપ્રદાયને વાડામાંથી બહાર કાઢવા નિભિક થયાનો કર્યા. પોતે સ્થાનકવાસી હતા, પરંતુ જૈન સમાજને નુકસાન કરનારા પ્રશો કે પ્રસંગે તેઓએ અચૂક કલમ ચલાવી. આમ કરીને સમાજને વિશાળ અર્થમાં વિચારવાની તેઓએ ભૂમિકા બાંધી આપી. શ્રી મુંબઈ જેને યુવક સંઘ દ્વારા “મુંબઈ યુવક સંઘ પત્રિકા (૧૯૨૯ થી ૧૯૪૨) “પ્રબુદ્ધ જૈન' (૧૯૩૨ થી ૧૯૭૦) "તરુણ જેન,' (૧૯૩૪ થી ૧૯ ૦) “પ્રબુદ્ધ જૈન' (૧૯૩૯ થી ૧૯૫૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295