________________
આત્મારામજીનુ પૂજાસાહિત્ય
૨૦૧
પૂજનના વિષયને કઠિન વિગતેને પોતાની આગવી શૈલીમાં પુસ્તકરૂપે સ્વીકારીને સ્નાત્ર પૂજા-અષ્ટપ્રકારી પૂજા અને સત્તર બેદી પૂજાની રચના કરી છે. આ વિષય પસંદગી 'ગે મારુ' એવું અનુમાન છે કે કવિએ પ્રથમ સ્થાનકવાસી મતની દીક્ષા લીધી હતી અને જૈન તત્ત્વ જ્ઞાનના અભ્યાસથી જિન પ્રતિમાના શાસ્ત્રીય સ`દર્ભો જાણ્યા. એટલે શ્વેતામ્બર સંપ્રદાયમાં દીક્ષા લીધી. આ વિચાર પરિવતનની દૃઢતાના પ્રભાવથી ઉપરક્ત વિષય પર પૂન્ન રચીને શાસ્ત્રીય પરંપરાનું સત્ય. નિષ્ઠા અને શ્રદ્ધાથી ગૌરવ વધાયુ છે. જૈન તત્ત્વદર્શનના અભ્યાસના ચક્રરૂપે નવપદ અને વીસ સ્થાનક પૂજા ચીને જ્ઞાનમાર્ગને સરળ અનાવવાના પ્રયાસ કર્યો છે. વિવિધ દેશીઓ અને શાસ્ત્રીય રાગાના પ્રયાગથી કવિતા, સ ગીત અને ભક્તિને ત્રિવેણી સંગમ સાયા છે. લય, અ་ગંભીરતા શબ્દાતીત વણું યાજના ચિત્રાત્મકવાળી પક્તિએ એમની કવિત્વ શક્તિ અભિવ્યક્તિના ઉદાહરણુરૂપ છે. પૂજામના વતની હાવા છતાં ગુજરાતી ભાષામાં હિન્દીની છાંટવાળી પૂજા સાહિત્યની રચનાએ જૈન કાવ્ય સાહિત્યના અમૂલ્ય વારસે છે.
શખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિ ગુરુપરંપરાના અને રચના સમયસ્થળ કવિતા નામના ઉલ્લેખ વગેરે મુખ્યકાલીન જૈન કવિઓની પર પરાનું અનુસરણુ થયેલું જોવા માટે અષ્ટ પ્રકારી પૃષ્ન કરતાં સત્તર ભેદી પૂજા ભક્તિકાવ્યની રચના તરીકે વધુ સફળ નીવડી છે. જ્યારે નવપદ અને વીસ સ્થાનકની પૂજા ભક્તિ કરતાં જ્ઞાનમાગ ને સ્પર્શી બુદ્ધિને કસોટીએ ચઢાવીને તત્ત્વની કઠિન વાતાને સમજાવવાના પ્રયત્ન કરે છે. ામ એમનું પૂજન સાહિત્ય જ્ઞાન અને ભક્તિને સમન્વય કરે છે.
જૈન વિશેામાં શ્રી આત્મારામજીની રચનાએ કહ્રયમાં ભક્તિ સ્વરૂપે સ્થાન પામી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org