________________
ગુજરાતી જેને પત્રકારત્વ-એક અભ્યાસ
ર
આ બધા પત્રોમાં મોટાભાગના પત્રોની ઘણી બધી વિગતે મળે છે.
ન પત્રોમાં સૌથી વધુ માસિક પ્રગટ થયાં છે. આ ઉપરાંત સાપ્તાહિક, પાક્ષિક, માસિક, માસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક પત્રો પણ પ્રગટ થયા છે. આમાંથી “જૈન, “જેન તિ” અને
સેવાસમાજ' જેવા પત્રોને દૈનિકરૂપે પ્રગટ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. હાલ જેન જગતનું એક માત્ર દૈનિક “જેનજગત” હિન્દી ભાવામાં જયપુરથી ૧૯૮૨થી નિયમિત પ્રગટ થાય છે. | ગુજરાતી માસિક પત્રોમાં સર્વપ્રથમ માસિક ૧૮૫ત્માં જૈનદીપક સાપ્તાહિક પત્રોમાં સર્વપ્રથમ સાપ્તાહિક ૧૯૩ માં “જેન', પાક્ષિક પત્રોમાં સર્વપ્રથમ ૧૯૧૧માં “જૈનશાસન' દૈમાસિક પત્રોમાં સર્વપ્રથમ ૧૯૪૪માં “ જૈન સત્યપ્રકાશ ', માસિક પત્રોમાં સર્વપ્રથમ ૧૯૪૪માં “કયાણ અને વાર્ષિક પત્રોમાં સર્વપ્રથમ ૧૯૭૫માં “સંવત્સરિ ક્ષમાપના” શરૂ થયા હતા. આમાંથી હાલ - કલ્યાણ” અને “સંવત્સરિ ક્ષમાપના” શરૂ થયા હતા. આમાંથી હાલ “કલ્યાણ અને “સંવત્સરિ ક્ષમાપના” એ બે પત્રો જ ચાલુ રહ્યાં છે “ કલ્યાણ’ અત્યારે માસિકરૂપે નિયમિત પ્રગટ થાય છે.
સન ૧૮૫૯માં ગુજરાતી ભાષામાં “જૈનદીપક' અમદાવાદથી, સન ૧૮૩૦માં હિન્દી ભાષામાં જૈન પત્રિકા” પ્રયાગથી, સન ૧૮૮૪માં મરાઠી ભાષામાં “જૈનબેધક' સોલાપુરથી, સન ૧૮૮૫માં ઉર્દૂ ભાષામાં છયાલાલ પ્રકાશ’ ફરૂખનગરથી, સન ૧૮૯૩માં અંગ્રેજી ભાષામાં જૈનગેજેટ અજમેરથી, સન ૧૯૨૦માં તમિલ ભાષામાં “ધર્મશીલન” મદ્રાસથી અને કન્નડભાષામાં જેનવિજય” બેલગામથી તથા સન ૧૯૨૩માં બંગાળી ભાષામાં જિનવાણું કલકત્તાથી પ્રગટ થયાં હતાં.
સન ૧૮૫૯થી ડિસેમ્બર, ૧૯૯૩ સુધીમાં કુલ ૧૨૬ ગુજરાતી જેનપત્રે પ્રગટ થયાં છે. તેમાં મુખ્યત્વે જૈનદીપક, જેન દિવાકર, જેન સુધારસ, જૈન હિતેચ્છુ, કેરન્સ હેરડ, જેનયુગ, જૈન પ્રકા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org