________________
સ્વ. મેાહનલાલ દલીચંદ દેશાઈનું સાહિત્યકા
‘ ગુર્જર . રાસાવલી'ના માહનભાઈનું નામ બલવંતરાય ઠાકાર અને મધુસૂદન મેાદી જેવા સ'માન્ય વિદ્વાન સાથે જોડાયુ છે અને ઍરિએન્ટલ ઈન્સ્ટિટયૂટ (વડોદરા) જેવી પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા એનુ પ્રકાશન થયુ છે એ મેાહનભાઈને ગૌરવ અપાવે એવી ઘટના છે. આમાં મેાહનભાઈએ જહેમતપૂર્ણાંક કેટલીક ઉત્તમ પ્રાચીન પ્રતિએ મેળવી આપવાની, મધુસૂદન મેાદીની સાથે રહી કાવ્યેાની પસ`દગી કરવાની અને કેટલાંક કાવ્યેાની નકલ પૂરી પાડવાની કામગીરી કરી હતી. મેાહનભાઈએ જેની નકલ પૂરી પાડી હતી એ કાવ્યે ઉતાવળે ઉતારાયેલ અને તેથી ક્ષતિવાળાં હતાં એમ મધુસૂદન મોદી તૈધે છે. મેાહનભાઈએ જે રીતે કામ ખેચ્યું છે એ જોતાં એ સાચું હશે એમ મનાય. પણ સાથેસાથે એમને મળેલી હસ્તપ્રત ભ્રષ્ટ હાય એમ પશુ અને. જોકે જેની હસ્તપ્રત મેાદીને જોવા ન મળી હોય એવી મોહનભાઈએ ઉતારેલી એક જ કૃતિ અબુદાચલ વિનતી' સંગ્રહમાં છે એમાં કાઈક જ પાઠદેષ દેખાય છે. સપાદન, શબ્દકાશ, ટિપ્પણ વગેરે બાકીની સવ* કામગીરી મધુસૂદન મેાદીએ કરેલી. ૧૯૨૭માં વિચારાયેલી આ સપાદનયેાજના ૧૯૩૭માં આરિએન્ટલ ઈન્સ્ટિટયૂટ દ્વારા સ્વીકારાઈ ને એનું છાપકામ એ અરસામાં શરૂ થયું, પણ શબ્દકોશ, ટિપ્પણુ વગેરેનાં કામ તે પછી થયાં એટલે પુસ્તક તે ૧૯૫૮માં પ્રસિદ્ધ થયું. દરમિયાન ૧૯૪૫માં માહનભાઈનુ સ્ને ૧૯૫૨માં ખલવ તરાયનું અવસાન થઈ ગયું હતું.
૧૩૯
કવિવર નયસુ ંદરકૃત ‘ગિરનાર તીર્થંાર રાસ અને તી માળા' મુનિશ્રી ખાક્ષવિજયજીની પ્રેરણાપી તૈયાર થયેલ છે. સમાવિષ્ટ બન્ને કૃતિઓની હસ્તપ્રત એમને બાલવિજયજી પાસેથી મળેલી, પણુ નય્-સુંદરકૃત 'ગિરનાર તીર્થોદ્વાર રાસ'નું સંપાદન ખીજી પ્રતે મેળવીને થઈ શકયું છે, જ્યારે ન્યાયવિજયકૃત ‘ગિરનાર તીર્થંમાળા'ની ખીજી કાઈ પ્રત મળી નથી. ‘ગિરનાર તીર્થંહાર રાસ'ના સ`પાનને રાસસાર, જીગ્દાય અને ધાર્મિક, ઐતિહાસિક વગેરે પ્રકારની પૂરક માહિતીથી
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International