________________
ex
જૈન સાહિત્ય સમારાહ ગુચ્છ ૩
ચીબરી અવાજ કરે છે. વાવૃક્ષ પરથી યક્ષ અને કાળીયાર જોડું ઉતરે છે. ૨૫ આગળ ચાલતાં સામે સળગતા અગાર દેખાય છે. માગળ કાળા હાથી પોતાના દાંત દેખાડે છે ને સૂચવે છે કે દૂતના આયુષ્યના અ`ત આવી રહ્યો છે.
આમ વિવિધ પ્રકારનાં ાિ દ્વારા અહી' ચક્રવતી રાજા ભરત માટે યુદ્ધરૂપી અશુભ પરિણામનું સૂચન થયેલ છે. આ બધા અહી નિરૂપણુ પામેલા શત્રુન-અપશુકન ‘રિષ્ટ-સમુચ્ચય'માં પણ એકસાથે ક્રમબદ્ધ રીતે નોંધાયેલા છે. શાલિભદ્રસૂરિએ અહી એના સમુચિત રીતે વિનિયેાગ કર્યો જાય છે. આ પરંપરા પાછળથી • વિદ્યાવિલાસ વાડુ” અને વિમલ પ્રમ' જેવી અનેક કૃતિઓમાં પણ દૃષ્ટિગેાચર થાય છે.
(૨) મહારાજા સયાજીરાવ યુનિવર્સિ ટી-વડાદરાની પ્રાચીન ગુજર ગ્રંથમાળા હેઠળ પ્રકાશિત ડૉ. ભાગીલાલ સાંડેસરા સ`પાતિ ગ્રંથા વણુ કસમુચ્ચય ભાગ-૧ (ઈ.સ. ૧૯૫૬), ભાગ-૨ (ઈ.સ. ૧૯૫૯)માં અનેક પ્રકારનાં વણુના-વિષયક કૃતિઓનું સંપાદન અને અભ્યાસ છે. વ કસમુચ્ચયની સુદી' પરંપરામાંથી પ્રાપ્ત હસ્તપ્રતાને આધારે થયેલું આ સંપાદન ગુજરાતના સંશાધન-સ`પાદનમ્ર થેામાં અત્યંત મહત્ત્વનું છે. અહી પ્રથમ ખંડમાં અગિયાર જેટલા વિવિધ વસ્તુ કે સંપાદિત કરીને મૂકયા છે. એના લેખનસમય બહુધા પંદરથી અઢારમા સૈકા વચ્ચેના છે. એમાંના કેટલાકની રચના દસથી તેરની વચ્ચેના ચૌલુકયયુગ દરમિયાન થયેલી હાવાની સભાવના એમાંની વણ્ય સામગ્રીને આધારે નિર્દેશી શકાય તેમ છે.
“ભરતેશ્વર બાહુબલિરાસ'માંના ૭૪થી ૭૬ કઢીના વાદ્યોના નામેા અને ૮૮, ૯૦, ૧૧૦ કડીમાંના પ્રાસાદના નામેા, ૧૦૪, ૧૦૬, ૧૦૭, ૧૦૯, ૧૧૨ કડીમાંના આયુધનામા તથા ૧૭૭થી ૧૭૮માંના વણુ ના, ૩૦ કડીમાંના ખાદ્યસામગ્રીના નામેા, ૫૯ કઠીના માભૂષણના
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org