________________
તમિળનાં સંત કવયિત્રી અન્વયાર
૧૯૯
એ જે નગર કે ગામમાં વસતાં, તેના પરથી પાડવામાં આવેલ છે. (૧) મિઝહાલુર કુરાથી અને (૨) તિરુપારુચિ કુરાથી.
આહાલ: દક્ષિણના મીરાં. મીરાં જેટલાં જ લોકપ્રિય અને આદરણય. મીરાં ગિરધરને પરણી, આઢાલ શ્રીરંગનાથજીને વર્યા. બંનેએ ભગવાન સાથે જ ઘર માંઢવું. સંસારમાં રહ્યા છતાં છેલે આપ્યાલ શ્રીરંગનાથજીમાં સમાઈ ગયાં; મીરાં શ્રીકૃષ્ણમાં. બન્નેની જીવનકલામાં અદ્ભુત સામ્ય છે.
આડાલનાં કેટલાંક ગીતને અંગ્રેજીમાં મહર્ષિ અરવિંદે અનુવાદ કર્યો છે.
આકકા મહાદેવ : કર્ણાટકના મીરાં એમની રચનાઓ કન્ન ભાષાનાં ઉત્તમોત્તમ કાવ્યોમાં ગણાય છે.
મદુરાથી થોડે દુર આઢાલનું મંદિર છે. તિરુપતિ બાલાજીની તળેટીમાં એક મંદિરમાં આરહાલની પ્રતિમાં પ્રસ્થાપિત છે.
અશ્વઈયાર વિશે ઐતિહાસિક માહિતી પાંખી છે. એમનો સમયકાળ ઈશુની આગલી સદીથી ઈશુની પ્રથમ સદીમાં મૂકવામાં આવે છે. સંત તિરુવલુવર અને અવઈયાર સમકાલીન હતા. બને જૈન હતા એવી દૃઢ માન્યતા પ્રવર્તે છે. એક મત એ પણ છે કે, અશ્વઈયાર સંત તિરુવલુવરના બહેન હતા. બંને વચ્ચે અનુબંધ રહ્યો હતો, તેમજ “કુરળ”ની છાયા અવઇયારના કાવ્યોમાં સ્પષ્ટ દેખાય છે. બન્નેએ જૈન સિદ્ધાંતનું જ પ્રક્ષેપણ કર્યું છે.
સંત તિરુવલ્લુવર તમિળ સાહિત્યના મુકુટમણિ સમા સર્વોચ્ચ, અનુપમ અને મહાપ્રતિભાવંત કવિ રહ્યા છે; જયારે અન્વઈયાર તમિળ ભાષા અને તમિળ દેશનાં સૌથી વધુ લોકપ્રિય ભક્તકવયિત્રી રહ્યા છે. તમિળ દેશમાં એવું કઈ બર નથી, જ્યાં અવ્વઈયારનાં ગીત-ભજનો ગવાતાં ન હોય એમની રચનાઓ પણ “મુરળ”ની ચા ની જેમ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org