________________
તમિળનાં સંત કવયિત્રી અન્વર્ઝયાર
જૈન દનનાં સાત વ્યસનામાં વેશ્યાગમન અને પરસ્ત્રીંગમન આવી જાય છે. અણુવ્રતામાં ચેાથું વ્રત છે : સ્થૂલ મૈથુન વિરમણુ વ્રત, પરસ્ત્રીને ત્યાગ, વેશ્યા, વિધવા અને કુમારિકાના સંગને ત્યાગ આ વ્રતમાં આવી જાય છે.
ખેડૂત અને ખેતીના મહિમા ગાતાં અવયાર્ કહે છે : ની ખેતી જેવા કાઈ વ્યવસાય નથી,
જમીન ખેડનાર ખેડૂત એવુ ઉમદા જીવન જીવે છે, જેની કાઈ સાથે સરખામણી ન થઈ શકે. બધા ઉદ્યોગમાં કઈને કઈ ડાધ હોય છે જ. ખેડૂત અનાજ પકવે છે. તે પેાતાના હક્કનુ ખાય છે. બાકી બધા પાપછી Parasites છે.
વેબ્સટર ડિકસનરીનાં રચયિતા ડૅનિયલ વેલ્સ્ટરે કહ્યું છે :
Let us never forget that the cultivation of the Earth is the most important labour of men; when fillage begins, all other Arts follow. The farmers therefore are the founders of civilization.'
૧૩
ખેડૂતને જગતના તાત કહ્યો છે
સંત અવર્ધયાર મદુરા તરફ યાત્રા કરી રહ્યા હતા. એક વનરાજીમાં વૃક્ષ તળે સ ંત તિરુવલ્લુવરને શિષ્યા સાથે બેઠેલાં જોયાં. આદિનાથની સ્તુતિ કરતી પ્રથમ ઋચાનું રટણ ચાલતુ હતુ..
સતને વંદન કરી અવ્યારે ખબર-અ'તર પૂછ્યાં. સંતે ઉલ્લાસપૂર્વક સ્વાગત કરી એમને બેસાડયાં. પછી તે સત્સંગ ચાયા. શિષ્યાએ કહ્યું: ‘તમિળ સ ંગમે (સાહિત્ય એકેડેમી) કુરળને માન્યતા આપવાના ઈન્કાર કરી દીધેા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org