________________
જેને સાહિત્ય સમારોહ-મુખ્ય છે
- “આ કે અન્યાય દિવ્ય સંતની દેવી રચનાને આવો અનાદર?” અશ્વાર પ્રજવળી ઉઠે છે.
અવઈયાર સંત તિરુવલ્લુવરને દિવ્ય સંત તરીકે સન્માને છે, અને આદર કરે છે. કુરાને દૈવી રચના તરીકે ગણે છે.
“મહર્ષિ, હું મદુરાઈ જાઉં છું. આપ અત્યારે જ મારી સાથે ચાલે. સંગમ કેમ સ્વીકૃતિ નથી આપતી તે હું જોઉં છું. સંગમના સભ્યોને કંઈ ભાનસાન છે કે નહિ ?”
બધા મદુરાઈ પહેચે છે. મિનાક્ષી મંદિરના એક ચેકમાં એક તળાવ છે. પિટ્ટાથકુલમ અર્થાત સેનાના કમળવાળું સરોવર. આજે પણ સોનાનું કમળ ત્યાં રાખવામાં આવ્યું છે. આ સરોવરમાં ઈન્દ્ર તપશ્ચર્યા કરી પાપમાંથી મુક્તિ મેળવી હતી. ઈન્દ્રના ઐરાવતને પણ અહિ મોક્ષ થયો હતો, એમ કહેવાય છે.
સંગમના અધિકારીઓ કઈ રીતે માન્યતા આપવા તૈયાર ન હતા. છેવટે કસોટી કરવાની દરખાસ્ત મૂકી. “કુરળ' ગ્રંથને તળાવમાં નાખવું. જે તરી જાય, તે માન્યતા આપવી. ડૂબી જાય તે નહિ. આખું મદુરાઈ કટી જેવા ઉમટયું.
કુરળ” ગ્રંથને એક પાટિયા પર મૂકી તળાવમાં નાખવામાં આવયું. ગ્રંથ પાણીમાં ડૂબે અને પછી ધીરે ધીરે સપાટી પર તરતો પાછો આવ્યો. સુવર્ણ કમળ ઉપર...માનવમેદનીએ જયજયકાર કર્યો. જયઘોષથી ગગન ગાજી ઉઠયું. લોકોએ કુરળ અને સંતઋષિને ઊંચકી લીધાં. કુરળને સંગમે માન્યતા આપી. અબૂઇયારનું આ અદ્દભુત કવિ .
મદુરાઈમાં નગર ઉત્સવ ઉજવા. મદુરાઈમાં યુવાવર્ગના શ્રીમંત નબીરાઓની વિલાસિતા, સમયને ગુનાહિત વેડફાટ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org