________________
તમિળનાં સત વયિત્રી અન્નયાર
RIG
'She was one of the saintliest and most learned among men and women of the Time.'
અન્વયાર જીવે છે; લોકહૈયાના અકારમાં, બાળકાના શ્વાસમાં In the heart throbs of the multitudes ever since.
મદ્રાસનાં જૈમિની પિકચર્સ'ના એસ. એસ. વાસને ૧૯૫૩માં ‘વ્યાર’ ચિત્રપટ ઉતાર્યું... કે. ખી. સુંદરમખાલે અન્નયારનુ પાત્ર અદ્ભુત સૂઝ અને સહજતાથી ચરિત્રાય કર
ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા આ ચિત્રપટ પાર્લામેન્ટના સભ્યાને બતાવવામાં આવ્યુ'. સભ્યે એટલાં પ્રભાવિત, રામાંચિત થયાં કે ચિત્રપટ પૂરુ' થતાં દશ કાએ ઊભા થઈ દસ મિનીટ સુધી તાળીઓ પાડી વધાવી લીધુ.. આ ચિત્રપટ અણુા ફિલ્મ ફેસ્ટીવલામાં ખૂબ પ્રશ્નસા પામી, ખૂબ લેકપ્રિય થઈ, લેાકાદર પામી. તમિળની શ્રેષ્ઠ. ફિલ્મમાં આ ચિત્રપટની અણુના થાય છે. ભૂલકાંઓની દાદીમા હજી શ્વસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org