________________
જૈન સાહિત્ય સમારેાહ-સુચ્છ ૩
સહેજ દૂર હયુ કે, લમણુરેખાને હટાવી દીધી તે! બધું સાતત્ત્વ વહી જવાનું, કેવળ પતનની પરાકાષ્ટા જ. આમ લજ્જા એ શ્રાવકજીવનમાં સાચવવા જેવા અમૂલ્ય સંરકાર કે ગુણુ છે. શ્રાવકનાં સર્વ સાતવને એ સંરક્ષક કિલે છે.
જર
તા પણ
સામાજિક જીવનની દૃષ્ટિએ લોકનંદાના ભયથી પ્રેરિત લજ્જાનું પણ ઘણું મહત્ત્વ છે. તેથી આખા સમાજમાં પવિત્રતા અને કલ્યાણકારી શિસ્તનું વાતાવરણ જળવાઈ રહે છે. શ્રીમદ્ રાજય' (ત્રીજી આવૃત્તિ, પાનું ૮૩૦) લખે છે કે બ્રહ્મચય યથાતથ્ય રીતે તે। કાઈ વિરલા જીવ પાળી શકે છે, લેક લાથી બ્રહ્મ પળાય તા તે ઉત્તમ છે, વ્યક્તિને અપ્રતિષ્ઠાને કે લેાનિંદાને! ભય ન રહે તે તેવા પાપ કાયથી અચવામાં સહાયક લજ્જાનું આવરણું દૂર થતાં, વ્યક્તિ સમૂહ દુરાચારમાં સે છે. દા. ત. બીડીના વ્યસન માટે લાનિંદા કે અપ્રતિષ્ઠા નથી થતી. તેથી આપણાં સમાજના મોટાભાગને પુરુષવગ એ વ્યસનમાં ફસાતા રહ્યો છે. તે તેથી ઊલટુ સ્ત્રીથી—ખીડી ન પીવાય અથવા તે સ`સ્કારી નારી ધુમ્રપાન ન કરે—એ વિચાર પ્રેરિત લજ્જા હજી આજે પણ પશ્ચિમની નારીજગતની તુલનામાં ભારતની નારીના બહુ મોટા સમૂહને, અપ્રતિષ્ઠાના ભથથી બચવા, ધુમ્રપાનની બદીથી દૂર રાખી રહી છે. આ રીતે જોઈએ તે સમજી શકાય છે કે સામાજિક સ્તરે સદ્ગુણાનુ` કે સારી ખાખતાનુ બહુમાન કે પ્રતિષ્ઠા સ્થાપિત થાય અને દુરાચારની અપ્રતિષ્ઠા મૂર્તિમંત થાય અને વ્યક્તિગત સ્તરે દરેક શ્રાવકના જીવનમાં લજ્જારૂપી લક્ષ્મણુરેખા અંકિત થએલ હાય તે વ્યક્તિ અને સમાજ ચત્તુવિધ સંધ ધણી આત્મિક પ્રગતિ કરી શકે.
લાલેાપથી વ્યક્તિ અને સમાજનું કેવું પતન થાય છે તે જરા જોઈએ. એકાંત અધારી ગુફામાં ભીનાં વસ્ત્રોને સૂકવતી વજ્રરહિત સાથ્વીશ્રી રાજીમતિને જોઈને મુનિ થનેમિ પ્રગટપણે તેની
For Private & Personal Use Only
Jain Education International
.
www.jainelibrary.org