________________
તમિળનાં સંત કવયિત્રી અશ્વઈયાર
અને સર્વાધિક કરુણ વ્યથા–વીતક તે
રોજબરોજનાં ભોજન માટે એને આવી પત્નીના ભરોસે રહેવું પડે છે. વળી કહ્યું છે:
ગૃહલક્ષ્મી વિનાનું ઘર તો
ખચિત જ બદનસીબીને વરેલું છે. સગાંઓ, કે જેમની સાથે આપણે લોહીને સંબંધ હોય છે, તેની ઉપર આપણે બહુ મદાર બાંધીએ છીએ. અવઈયારે ચિત્રાત્મક શૈલીમાં ઉપાયુક્ત વર્ણન કર્યું છે ? તમારી જેમની સાથે લેહીની સગાઈ છે,
એ જ તમારાં સગાં છે,
એવું હંમેશાં ધારી નહિ લેતા, તમે જે રોગ–બીજ લઈને જન્મે છે,
એ જ તમારું મારણ નથી બનતું ?
એ જ મારે છે ને ? જ્યારે દૂર જંગલમાં ઊગતી જડીબુટ્ટી
તમને જિવાડતી નથી ? કપરા સમયે સગાઓ કરતાં સ્નેહીઓ અને મિત્રો સાથ આપે છે, તે તય સંતે કહી દીધું.
વળી કહે છે : તળાવ સૂકાતાં,
સાગરપંખી ત્યાં રહેતું નથી. જ્યારે તમારા માઠાં દિવસો આવે છે,
ત્યારે પિલા પંખીની જેમ તમને
Jain Education International
FO *
For Private & Personal Use Only
www.jainelibrary.org