________________
૨૨૮
જેન સાહિત્ય સમાહ-મુછ . . પતિને સભા આપે એવી. . . આ ગુણલકમી જેવી ગૃહિણ, પતિને સર્વ પ્રકારે અનુરૂપ, અનુકૂળ થઈ
સર્વ પ્રકારનાં સંજોગો અને પરિસ્થિતિમાં
સુખી દાંપત્યજીવન વીતાવે છે. પરંતુ, જે કિસ્સાઓમાં ખટપટ ઊભી થાય છે, પરસ્પર પ્રતિકૂળતા અને વિષમતા સજા છે, ત્યારે કોઈને કહેતા નહિ, પણ ચૂપચાપ સન્યાસ ધારણ કરી લેજે.
પારિ રાજાએ અશ્વઈયારને બે દિવસ રોકી લીધા. ઘેર તેરણે બંધાયા, ભવ્ય સન્માન થયું ? અબૂઇયાર ગૃહિણીઓને સંબેધતાં એક કાવ્યમાં કહે છે?
હૃદયમાં ધીરજને સ્થાન આપે, સમતાને હૈયામાં સ્થિર કરે;
કેધને દેશવટો આપે. શ્રીમંત ઘરનાં હે, તો પણ
પતિ સાથે મૃદુતાથી–પ્રસન્નતાથી વાત કરે. કલમાળામાં જેમ દેરે હોય છે, તેમ છે
પરોવાઈ સમાઈ જાઓ. વિખરાયેલાં ફૂલોને જેમ દોર એકસૂત્રે બાંધે છે, તેમ ઘરનાં તમામ સભ્યોને બાંધો. દેરાની જેમ. ગુપ્ત રહીને બધાને સાચવી લો. અશ્વઈયાર વ્યથાની તરતમતા આપતાં છેલે કહે છે? જે અભાગી પુરુષ એવી પત્નીથી
બંધાયેલ છે, જે એને ચાહતી નથી, એ તે મહાદારુણ વ્યથા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org